________________
તર્કરહસ્યદીપિકા
421. किंच, स्वाश्रयेन्द्रियसंयोगात्प्राक् स्वज्ञानमजनयत्सामान्यं पश्चादपि न तज्जनयेत्, अविचलितरूपत्वात् परैरनाधेयातिशयत्वाच्च, विचलितत्वे आधेयातिशयत्वे च क्षणिकतापत्तिः ।
५६०
421. નૈયાયિક ચિન્તકો સામાન્યને એક અને નિત્ય માને છે. તેથી જો તે પોતાની આધારભૂત વ્યક્તિ સાથે ઇન્દ્રિયનો સંયોગ થતાં પહેલાં પોતાનું જ્ઞાન ઉત્પન્ન ન કરતું હોય તો સંયોગ થયા પછી પણ પોતાના જ્ઞાનને તે ઉત્પન્ન ન કરી શકે, કેમ કે તેનું સ્વરૂપ અવિચલિત અર્થાત્ સદા સ્થાયી (સર્વથા નિત્ય) છે, તેનામાં બીજો કોઈ પણ પદાર્થ કોઈ નવો અતિશય અર્થાત્ કોઈ નવું સામાર્થ્ય ઉત્પન્ન કરી શકે જ નહિ. જો તેના સ્વરૂપને વિચલિત અર્થાત્ પરિવર્તનશીલ માનવામાં આવે અને તેમાં કોઈ સહકારીથી નવી શક્તિ ઉત્પન્ન થવાની સંભાવના સ્વીકારવામાં આવે તો તે નિત્ય નહિ રહે, ક્ષણિક બની જવાની આપત્તિ આવે.
422. अन्यच्च तत्सामान्यं व्यक्तिभ्यो भिन्नमभिन्नं, भिन्नाभिन्नं वा
?
हेतुर्भवेत् । न तावद्भिन्नम् ; व्यक्तिभ्यः पृथगनुपलम्भात् ।
422. વળી, અમે જૈનો તમને નૈયાયિકોને પૂછીએ છીએ કે તે સામાન્ય વ્યક્તિઓથી ભિન્ન છે કે અભિન્ન કે કથંચિત્ ભિન્નાભિન્ન ? ભિન્ન તો હોઈ શકે જ નહિ કેમ કે વિશેષ વ્યક્તિઓથી પૃથક્ અસ્તિત્વ ધરાવતું સામાન્ય તો ઉપલબ્ધ થતું નથી.
423. समवायेन व्यक्तिभिः सह सामान्यस्य संबन्धितत्वात् पृथगनुपलम्भ इति चेत्; न; समवायस्येहबुद्धिहेतुत्वं गीयते, इहेदमिति बुद्धिश्च भेदग्रहणमन्तरेण न भवेत् । किंच, अतोऽश्वत्वादिसामान्यं स्वाश्रयसर्वगतं वा, सर्वसर्वगतं वेष्यते । यदि स्वाश्रयसर्वगतम् तदा कर्कादिव्यक्तिशून्ये देशे प्रथमतरमुपजायमानाया व्यक्तेरश्वत्वादिसामान्येन योगो न भवति, व्यक्तिशून्ये देशे सामान्यस्यानवस्थानाद्व्यक्त्यन्तरादनागमनाच्च । अथ सर्वसर्वगतं तत्स्वीक्रियते; तदा कर्कादिभिरिव शाबलेयादिभिरपि तदभिव्यज्येत । न च कर्काद्यानामेव तदभिव्यक्तौ सामर्थ्यं न शाबलेयादीनामिति वाच्यं, यतः किंरूपं तत्कर्काद्यानां सामर्थ्यम् । साधारणरूपत्वमिति चेत्; न; स्वतश्चेत्साधारणरूपा व्यक्तयः, तदा स्वत एव ता अश्वोऽश्व इत्यनुवृत्तं प्रत्ययं जनयिष्यन्तीति किं तद्भिन्नसामान्यपरिकल्पनया । यदि च स्वतोऽसाधारणरूपा व्यक्तयः, तदापरसामान्ययोगादपि न साधारणा भवेयुः, स्वतोऽसाधारणरूपत्वात् इति व्यक्तिभिन्नस्य सामान्यस्याभावादसिद्धस्तल्ल
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org