SearchBrowseAboutContactDonate
Page Preview
Page 627
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૩૬ તર્કરહસ્યદીપિકા પણ પોતાના મતના દુરાગ્રહથી વિવેકશૂન્ય બનીને અનેકાન્તમાં વિરોધ આદિ દોષો દર્શાવે છે. ખરેખર તેમની દારૂડિયાઓ જેવી ઉન્મત્તદશા પર વિવેકીઓએ દયા કરવી જોઈએ. તેમની સ્વવચનવિરોધી વાતો ઉપેક્ષાયોગ્ય છે. 402. किंच, सौत्रान्तिकमत एकमेव कारणमपरापरसामग्रयन्तःपातितयानेककार्यकार्याविद्यते, यथा रूपरसगन्धादिसामग्रीगतं रूपमुपादानभावेन स्वोत्तरं रूपक्षणं जनयति, रसादिक्षणांश्च सहकारितया, तदेव च रूपं रूपालोकमनस्कारचक्षुरादिसामग्रयन्तरगतं सत्पुरुषस्य ज्ञानमालम्बनप्रत्ययभावेन जनयति, सहकारितया जनयति आलोकाद्युत्तरक्षणांश्च । तदेवमेकं कारणमनेकानि कार्याणि युगपत्कुर्वाणं किमेकेन स्वभावेन कुर्यात्, नानास्वभावैर्वा । यद्येकेन स्वभावेन; त.कस्वभावेन कृतत्वाकार्याणां भेदो न स्यात् । अथवा नित्योऽपि पदार्थ एकेन स्वभावेन नानाकार्याणि कुर्वाणः कस्मानिषिध्यते । अथ नित्यस्यैकस्वभावत्वेन नानाकार्यकरणं न घटते, तहनित्यस्यापि तेषां करणं कथमस्तु निरंशैकस्वभावत्वात् । सहकारिभेदाच्चेत्कुरुते । तर्हि नित्यस्यापि सहकारिभेदात्तदस्तु । अथ नानास्वभावैरनित्यः कुर्यादिति चेत्, नित्यस्यापि तथा तत्करणमस्तु । अथ नित्यस्य नानास्वभावा न संभवन्ति, कूटस्थनित्यस्यैकस्वभावत्वात्, तहनित्यस्यापि नानास्वभावा न सन्ति, निरंशैकस्वभावत्वात् । तदेवं नित्यस्यानित्यस्य च समानदोषत्वान्नित्यानित्योभयात्मकमेव वस्तु मानितं वरम् । तथा चैकान्तनित्यानित्यपक्षसंभवं दोषजालं सर्वं परिहृतं भवतीति । 402. સૌત્રાન્તિક બૌદ્ધો એક જ કારણને ભિન્ન ભિન્ન સામગ્રીનું ઘટક બનીને અનેક કાર્યોનું ઉત્પાદક બને છે એમ માને છે. ઉદાહરણાર્થ, તેમના મતે રૂપ, રસ, ગબ્ધ આદિ સામગ્રીનો એક જ રૂપક્ષણ પોતાના ઉત્તર રૂપેક્ષણને ઉત્પન્ન કરવામાં ઉપાદાનકારણ તરીકે કાર્ય કરે છે જયારે તે જ રૂપષણ ઉત્તર રસક્ષણ આદિને ઉત્પન્ન કરવામાં સહકારીકારણ તરીકે કામ કરે છે. વળી, રૂપ, આલોક, મનસ્કાર, ચક્ષુ આદિ સામગ્રીમાં રહેલો તે જ રૂ.લગ રૂપજ્ઞાનની ઉત્પત્તિમાં આલમ્બનકારણ તરીકે કાર્ય કરે છે તથા ઉત્તર ક્ષણના આલોક આદિની ઉત્પત્તિમાં સહકારી કારણ તરીકે કાર્ય કરે છે. [રૂપજ્ઞાનની ઉત્પત્તિમાં મનસ્કાર અર્થાત પૂર્વજ્ઞાન તો સમનત્તરપ્રત્યય છે અર્થાત ઉપાદાનકારણ છે, રૂક્ષણ આલમ્બનપ્રત્યય છે અર્થાત્ વિષયરૂપ કારણ છે. આલોક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy