SearchBrowseAboutContactDonate
Page Preview
Page 603
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૧૨ તર્કરહસ્યદીપિકા સત્ હોવા માટે અન્ય અર્થક્રિયાથી યુક્ત હોવું જરૂરી નથી અર્થાત્ અર્થક્રિયા સ્વતઃ સત્ છે, તો પછી વસ્તુઓ યા પદાર્થો પણ સ્વતઃ સત્ કેમ નહિ? તેઓ પણ સ્વતઃ સત્ બની જશે.]. - 377. ૩ ચેતિ શો યો યે વ્યયુ. सदिष्यते, तेन कारणेन मानयोः प्रत्यक्षपरोक्षप्रमाणयोर्गोचरो विषयः । अनन्तधर्माः स्वभावाः सत्त्वज्ञेयत्वप्रमेयत्ववस्तुत्वादयो यस्मिन् तदनन्तधर्मकमनन्तपर्यायात्मकमनेकान्तात्मकमिति यावत् । वस्तु- जीवाजीवादि उक्तमभ्यधायि । अयं भाव:- यत एवोत्पादादित्रयात्मकं परमार्थसत्, तत एवानन्तधर्मात्मकं सर्वं वस्तु प्रमाणविषयः, अनन्तधर्मात्मकतायामेवोत्पादव्ययध्रौव्यात्मकताया उपपत्तेः, अन्यथा तदनुपपत्तेरिति । 377. હવે શ્લોકમાં આવેલા “ન (જ કારણે)' શબ્દનો સંબંધ જોડે છે– જે કારણે અમે વસ્તુને ઉત્પાદ, વ્યય અને પ્રૌવ્યવાળી માનીએ છીએ તે જ કારણે પ્રત્યક્ષ અને પરોક્ષ બન્ને પ્રમાણોના વિષયો અનન્તધર્મવાળા જીવાદિ પદાર્થો છે એમ અમે કહ્યું છે. જેમાં અનન્ત ધર્મો અર્થાત્ સત્ત્વ, mયત્વ, પ્રમેયત્વ, વસ્તુત્વ આદિ સ્વભાવો છે તે અનન્તધર્મક યા અનન્તપર્યાયાત્મક યા અનેકાન્તાત્મક કહેવાય છે. વસ્તુ એટલે જીવાજીવ આદિ જેમનું નિરૂપણ કરી દીધું છે. તાત્પર્ય એ કે જે કારણે ઉત્પાદાદિ ત્રયાત્મક વસ્તુ પરમાર્થસછે તે જ કારણે બધી જ વસ્તુઓ અનન્તધર્માત્મક છે અને તે અનન્તધર્માત્મક વસ્તુઓ જ પ્રમાણનો વિષય બને છે. વસ્તુને અનન્તધર્માત્મક માનીએ તો જ તેમાં ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્ય ત્રણેય એક સાથે ઘટી શકે. જો વસ્તુ અનન્તધર્મવાળી ન હોય અને કેવળ નિત્ય કે ક્ષણિક એક ધર્મવાળી હોય તો તેમાં ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્ય ત્રણેય એક સાથે ઘટી શકે નહિ. સર્વથા નિત્ય વસ્તુ માનતાં તેમાં ઉત્પાદ અને વ્યય ન ઘટે. અને સર્વથા ક્ષણિક વસ્તુ માનતાં તેમાં પ્રૌવ્ય (સ્થિરતા) ન ઘટે. નિત્યત્વ, ક્ષણિકત આદિ અનન્તધર્મવાળી વસ્તુમાં જ ઉત્પાદવ્યયપ્રૌવ્યાત્મકતા નિબંધ યુક્તિઓથી સિદ્ધ થાય છે. 378. ગત્રાનન્તથHભચૈવત્યાદ્રિવ્યયવ્યાત્મવત્વે યુતિमनुभवतीति ज्ञापनायैव भूयोऽनन्तधर्मकपदप्रयोगो न पुनः पाश्चात्यपद्योक्तेनानन्तधर्मकपदेनात्र पौनरुक्त्यमाशङ्कनीयमिति । तथा च प्रयोगःअनन्तधर्मात्मकं वस्तु, उत्पादव्ययध्रौव्यात्मकत्वात्, यदनन्तधर्मात्मकं न भवति तदुत्पादव्ययध्रौव्यात्मकमपि न भवति, यथा वियदिन्दीवरमिति Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy