SearchBrowseAboutContactDonate
Page Preview
Page 581
Loading...
Download File
Download File
Page Text
________________ તર્કરહસ્યદીપિકા 352. पौद्गलिकद्रव्येषु घटदृष्टान्तोक्तरीत्या स्वपरपर्यायाः । शब्देषु चोदात्तानुदात्तस्वरितविवृतसंवृतघोषताघोषताल्पप्राणमहाप्राणताभिलाप्यानभिलाप्यार्थवाचकावाचकताक्षेत्रकालादिभेदहेतुकतत्तदनन्तार्थप्रत्यायनशक्त्या - ૪૯૦ ત્યઃ । 352. પુદ્ગલ દ્રવ્યમાં ઘડાના દૃષ્ટાન્તમાં જણાવેલા અનન્ત સ્વધર્મો અને પરધર્મો છે. શબ્દમાં ઉદાત્તત્વ, અનુદાત્તત્વ, સ્વરિતત્વ, વિવૃતત્વ, સંવૃતત્વ, ઘોષતા, અઘોષતા, અલ્પપ્રાણતા, મહાપ્રાણતા, વચનીય અર્થનું વાચકત્વ, અવચનીય અર્થનું અવાચકત્વ, ભિન્ન ભિન્ન સમયોમાં તથા ભિન્ન ભિન્ન ક્ષેત્રોમાં બદલાતી ભાષાઓ અનુસાર અનન્ત પદાર્થોનું જ્ઞાન પેદા કરવાની શક્તિ (પ્રત્યાયનશક્તિ) હોવી આદિ અનન્ત ધર્મો છે. 353. आत्मादिषु च सर्वेषु नित्यानित्यसामान्यविशेषसदसदभिलाप्यानभिलाप्यत्वात्मकता परेभ्यश्च वस्तुभ्यो व्यावृत्तिधर्माश्चावसेयाः । 353. આત્મા વગેરે બધા પદાર્થોમાં નિત્યત્વ, અનિત્યત્વ, સામાન્ય, વિશેષ, સત્ત્વ, અસત્ત્વ, વક્તવ્યત્વ, અવક્તવ્યત્વ તથા અનન્ત પ૨પદાર્થોથી વ્યાવૃત્ત હોવું, આદિ અનન્ત ધર્મો છે એમ નિશ્ચિતપણે સમજવું જોઈએ. 354. આદ– યે સ્વપર્યાયાસ્તે તસ્ય સંવધિનો મવન્તુ, યે તુ પરપર્યાંयास्ते विभिन्नवस्त्वाश्रयत्वात्कथं तस्य संबन्धिनो व्यपदिश्यन्ते । 354. શંકા— આપે જે જે પ્રકારે જે જે સ્વપર્યાયોનું વિવર્ચન કર્યું છે તે બધા સ્વપર્યાયો તો વસ્તુના ધર્મો અવશ્ય હોઈ શકે છે અને છે પરન્તુ ૫૨૫ર્યાયો તો ભિન્ન પર વસ્તુઓને અધીન છે, તેથી ૫૨પર્યાયોને વસ્તુના ધર્મો કેવી રીતે કહી શકાય ? ઘડાના સ્વરૂપ આદિની અપેક્ષાએ અસ્તિત્વ તો ઘડાનો ધર્મ બની શકે છે પરંતુ પટ આદિ પ૨ પદાર્થોનું નાસ્તિત્વ તો પટ આદિ પર પદાર્થોને અધીન છે, તેથી તેને ઘટનો ધર્મ કેવી રીતે કહેવાય ? જો તે પરપર્યાયો છે તો તે પરપર્યાયો તેના કેવી રીતે કહી શકાય? 355. વ્યતે, હૈં દ્વિધા સંવોસ્તિત્વન નાસ્તિવેન ચ । તંત્ર स्वपर्यायैरस्तित्वेन संबन्धः यथा घटस्य रूपादिभिः । परपर्यायैस्तु नास्तित्वेन संबन्धस्तेषां तत्रासंभवात् यथा घटावस्थायां मृत्पिण्डादिपर्यायेण, यत एव च ते तस्य न सन्तीति नास्तित्वसंबन्धेन संबद्धाः अत एव च ते Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy