SearchBrowseAboutContactDonate
Page Preview
Page 550
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનમત ૪૫૯ 310. ૩૫મને તુ મૈયયિમત્તે બ્રેષ્યઃ મુળા છેષાજીરું 'गवयमानय' इति स गवयशब्दवाच्यमर्थमजानानः कञ्चन वनेचरं पुरुषमप्राक्षीत् 'कीदृग् गवयः' इति, स प्राह ‘यादृग्गौस्तादृग्गवयः' इति । ततस्तस्य प्रेष्यपुरुषस्याप्तातिदेशवाक्यार्थस्मरणसहकारि गोसदृशगवयपिण्डज्ञानं 'अयं स गवयशब्दवाच्योऽर्थः' इति प्रतिपत्तिं फलरूपामुत्पादयत्प्रमाणमिति । 310. નૈયાયિક ઉપમાનને પ્રમાણ માને છે. નૈયાયિકમતે ઉપમાનનું સ્વરૂપ આ પ્રમાણે છે—કોઈ શેઠે પોતાના નોકરને “ગવય લઈ આવ' એમ કહીને ગવય લઈ આવવા માટે (જંગલમાં) મોલ્યો. બિચારો નોકર ગવય કોને કહેવાય એ જાણતો ન હતો અને તેણે ગવયની ઓળખ માટે શેઠને પૂછ્યું ન હતું. જંગલના રસ્તે વનેચર ભીલને તેણે પૂછયું, “ભાઈ, ગવય કેવું હોય છે?' ભીલે કહ્યું, “જેવી ગાય હોય છે બરાબર તેવું જ ગવય હોય છે. જંગલમાં ગોસદશ શરીરવાળા ગવયને જોતાં જ નોકરને ભીલનું વાક્ય “જેવી ગાય હોય છે તેવું ગવય હોય છે યાદ આવે છે. આમ પુરુષ ભીલના વાક્યના અર્થના સ્મરણ સહિત ગોસદશ પશુનું પ્રત્યક્ષ “આ પશુ ગવય” શબ્દવાચ્ય છે' એવા સંજ્ઞા-સંજ્ઞી સંબંધના ઉપમિતિજ્ઞાનને ફળરૂપે ઉત્પન્ન કરતું ઉપમાન પ્રમાણ છે. અર્થાત ગવયગત ગોસાદેશ્યનું જ્ઞાન, જે પ્રત્યક્ષ છે તે, આપ્તવાક્યના સ્મરણથી સહકૃત ઉપમાન પ્રમાણ છે તથા “આની “ગવય' સંજ્ઞા છે' એવું સંજ્ઞા-સંજ્ઞીના સંબંધનું જ્ઞાન ઉપમિતિરૂ૫ ફળ છે. _311. મીમાંસલમત્તે તુ યેન પ્રતિપત્ર પર્તવ્યો જ નવો ન રાતિदेशवाक्यं 'गौरिव गवयः' इति श्रुतं, तस्य विकटाटवीं पर्यटतो गवयदर्शने प्रथमे समुत्पन्ने सति यत्परोक्षे गवि सादृश्यज्ञानमुन्मज्जति 'अनेन सदृशः स ૌઃ' રૂતિ “તી મોરને સાર્થ' રૂતિ વા, તદુપમાનમ્ | तस्माद्यत्स्मर्यते तत्स्यात्सादृश्येन विशेषितम् । प्रमेयमुपमानस्य सादृश्यं वा तदन्वितम् ॥ [ ૩૫૦ . ૩] ! इति वचनादिति । 31. મીમાંસકમતે ઉપમાનનું સ્વરૂપ આ પ્રમાણે છે – જે વ્યક્તિએ ગાયને તો જોઈ છે પરંતુ ગવયને કદી જોયો નથી અને ન તો જેણે “ગાયના જેવો (સદશ) ગવાય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy