SearchBrowseAboutContactDonate
Page Preview
Page 532
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનમત ४४१ તેઓ ધર્મરક્ષા યા સંયમરક્ષા માટે પ્રાણો પણ ત્યજી દે છે તો કપડાંની શી વાત? જો સ્ત્રીઓ કપડાંને સંયમમાં ઉપકારી સમજી પહેરતી હોય અને ચારિત્રમાં કોઈ બાધા આવતી ન હોય પણ ઊલટી સહાય થતી હોય તો પુરુષ સાધક પણ સંયમનિર્વાહ માટે અને સંયમની સ્થિરતા માટે કપડાં પહેરે તો શું હાનિ છે? [કપડાં પહેરવા માત્રથી તેમના પરમચારિત્રને કોઈ ઝાંખપ લાગતી નથી.]. 279. अथाबला एता बलादपि पुरुषैरुपभुज्यन्त इति तद्विना तासां संयमाबाधासंभवो न पुनर्नराणामिति न तेषां तदुपभोग इति चेत् । 279. हिरास२- स्त्रीमो मन छ, तेमना शरीरना सवयवोनी स्थना ४ એવી છે કે પુરુષપશુ બળાત્કાર કરીને તેમની લાજ લૂટી શકે છે, તેથી કપડાં પહેર્યા વિના તેમની સંયમસાધનાની, તેમના શીલની રક્ષા અસંભવ છે, એટલા માટે સ્ત્રીઓએ સંયમની યા ચારિત્રની રક્ષા કાજે કપડાં પહેરવાં ઉચિત છે અને આવશ્યક પણ છે, પરંતુ પુરુષની લાજ તો કોઈ જબરજસ્તી લૂટી શકતું નથી, પુરુષો તો નગ્ન રહીને પણ સંયમસાધના કરી શકે છે, તેથી તેમણે કપડાં પહેરવાં કોઈ પણ રીતે ઉચિત નથી તેમજ સંયમમાં ઉપકારી નથી. 280. तर्हि न वस्त्राच्चारित्राभावः, तदुपकारित्वात्तस्य, आहारादिवत् । नापि परिग्रहरूपतया; यतोऽस्य तद्रूपता किं मूच्र्छाहेतुत्वेन, धारणमात्रेण वा अथवा स्पर्शमात्रेण, जीवसंसक्तिहेतुत्वेन वा । तत्र यद्याद्यः तर्हि शरीरमपि मूर्छया हेतुर्न वा । न तावदहेतुः, तस्यान्तरङ्गतत्त्वेन दूर्लभतस्तया विशेषतस्तद्धेतुत्वात् । अथ मूर्छाया हेतुरिति पक्षः, तर्हि वस्त्रवत्तस्यापि किं दुस्त्यजत्वेन, मुक्त्यङ्गतया वा न प्रथमत एव परिहारः । यदि दुस्त्यजत्वेनेति पक्षः; तदा तदपि किं सर्वपुरुषाणाम्, केषांचिद्वा । न तावत्सर्वेषाम्, दृश्यन्ते हि बहवो वह्निप्रवेशादिभिः शरीरमपि त्यजन्तः । अथ केषांचित्, तदा वस्त्रमपि केषांचिहुस्त्यजमिति न परिहार्यं शरीरवत् । अथ मुक्त्यङ्गत्वेनेति पक्षः; तर्हि वस्त्रस्यापि तथाविधशक्तिविकलानां स्वाध्यायाधुपष्टम्भकत्वेन शरीरवन्मुक्त्यङ्गत्वात्किमिति परिहारः । अथ धारणमात्रेण; एवं सति शीतकाले प्रतिमापनं साधुं दृष्ट्वा केनाप्यविषह्योपनिपातमद्य शीतमिति विभाव्य धर्मार्थिना साधुशिरसि वस्त्रे प्रक्षिप्ते सपरिग्रहता स्यात् । अथ यदि स्पर्शमात्रेण; तदा भूम्यादिना निरन्तरं स्पर्शसद्भावात्सपरिग्रहत्वेन तीर्थंकरादीनामपि न मोक्षः स्यादिति लाभमिच्छतो भवतो मूलक्षतिः संजाता । अथ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy