________________
૪૩૮
તર્કરહસ્યદીપિકા
ય.
કોઈ અને છૂટશે કોઈ અને વળી જે બંધાયેલો છે તે મુક્તિ માટે પ્રવૃત્ત ન ઉપરાંત, કૃતનાશ આદિ દોષો પણ આ પક્ષની પાછળ દોડ્યા આવે છે. તાત્પર્ય એ ક નિરન્વય ચિત્તસન્નતિ માનવામાં જેણે જે કર્યું તેને તેનું ફળ ન મળવાનો દોષ (કૃતનાશ) તેમ જ અન્યે કરેલા કામનું ફળ અન્યને મળવાનો દોષ (અકૃતાગમ) આવે છે જ.
275. તથા યદુń વાયજ્ઞેશ' કૃત્યાદ્રિ, ત—સત્યમ્, હિંસાવિતિरूपव्रतोपबृंहकस्य कायक्लेशस्य कर्मफलत्वेऽपि तपस्त्वाविरोधात्, व्रताविरोधी हि कायक्लेशः कर्मनिर्जराहेतुत्वात्तपोऽभिधीयते । न चैवं नारकादिकायक्लेशस्य तपस्त्वप्रसङ्गः, तस्य हिंसाद्यावेशप्रधानतया तपस्त्वविरोधात्, अतः कथं प्रेक्षावतां तेन समानता साधुकायक्लेशस्यापादयितुं शक्या ।
275. તમે બૌદ્ધોએ કાયક્લેશરૂપ તપની બાબતમાં જે કહ્યું તે તો તદ્દન અસત્ય છે. કાયક્લેશ ભલે પૂર્વકૃત કર્મનું ફળ હોય પરંતુ તે અહિંસાવ્રતની વૃદ્ધિમાં સહાયતા કરતો હોવાથી તેને તપ માનવામાં કોઈ વિરોધ નથી, તે તપ જ છે. જે કાયક્લેશ વ્રતોનો અવિરોધી છે, અહિંસા અને સંયમની સ્થિરતા કરે છે, તે કર્મની નિર્જરામાં કારણ હોવાથી તપ જ છે. નારકી આદિજીવોને થતા કાયક્લેશમાં તો હિંસા આદિનો આવેશ પ્રધાનપણે હોવાથી તે તપનો વિરોધી છે. [વળી નાકી આદિ જીવોને થતો કાયક્લેશ ઇચ્છાનિરોધ કરીને સ્વયં તપવામાં ન આવતો હોઈ તેને તપ કેવી રીતે કહેવાય.] તેથી નારકીઓની હિંસાત્મક દુઃખરૂપ શરીર પીડા સાથે મુનિઓ દ્વારા ઇચ્છાપૂર્વક તપવામાં આવતા અહિંસાત્મક અહિંસાવ્રતની વૃદ્ધિમાં સહાયક અને કર્મનિર્જરાના હેતુભૂત કાયક્લેશની તુલના બુદ્ધિમાનો કરી શકે નહિ, તેમાં બુદ્ધિમાનોની શોભા નથી.
276. તત્તિ સિંરપક્ષે ‘સ્વસ્પેન' હત્યારિ પ્રોમ; તત્પૂ મેવ, विचित्रफलदानसमर्थानां कर्मणां शक्तिसंकरे सति क्षीणमोहान्त्यसमयेऽयोगिचरमसमये चाक्लेशतः स्वल्पेनैव शुक्लध्यानेन तपसा प्रक्षयाभ्युपगमात्, जीवन्मुक्तेः परममुक्तेश्चान्यथानुपपत्तेः, स तु तच्छक्तिसंकरो बहुतरकायक्लेशसाध्य इति युक्तस्तदर्थोऽनेकोपवासादिकायक्लेशाद्यनुष्ठानप्रयासः, तमन्तरेण तत्संकरानुपपत्तेः, ततः कथंचिदनवच्छिन्नो ज्ञानसंतानोऽनेकविधतपोनुष्ठानान्मुच्यते, तस्य चानन्तचतुष्टयलाभस्वरूपां मोक्ष इति प्रतिप्रत्तव्यम् ।
27. તપ દ્વારા કર્મોની વિચિત્ર શક્તિઓનો સંક૨ માનતાં તો સ્વલ્પ ઉપવાસ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org