________________
૪ ૨૮
ત/રહસ્યદીપિકા માનતા નથી. તેવી જ રીતે આત્માને પણ વિવેકજ્ઞાન નથી થઈ શકતું કેમ કે તે પોતે પણ અસંવેદ્યપર્વમાં સ્થિત હોવાથી અજ્ઞાની છે, જ્ઞાનશૂન્ય છે. સિાંખ્યમતે જ્ઞાન પુરુષનો ધર્મ છે જ નહિ..
264. તથા યપ “વિજ્ઞાતવરૂપોમ' રૂાઘુ, તથા ક્ષતાभिधानम्, प्रकृतेर्जडतयेत्थं विज्ञानानुपपत्तेः । किंच, विज्ञातापि प्रकृतिः संसारदशावन्मोक्षेऽप्यात्मनो भोगाय स्वभावतो वायुवत्प्रवर्ततां तत्स्वभावस्य नित्यतया तदापि सत्त्वात् । न हि प्रवृत्तिस्वभावो वायुर्विरूपतया येन ज्ञातस्तं प्रति तत्स्वभावादुपरमत इति कुतो मोक्षः स्यात् । तदा तदसत्त्वे वा प्रकृतेर्नित्यैकरूपताहानिः, पूर्वस्वभावत्यागेनोत्तरस्वभावोपादानस्य नित्यैकरूपतायां विरोधात्, परिणामिनि नित्य एव तदविरोधात् । प्रकृतेश्च परिणामिनित्यत्वाभ्युपगमे आत्मनोऽपि तदङ्गीकर्तव्यं तस्यापि प्राक्तनसुखोपभोक्तृस्वभावपरिहारेण मोक्षे तदभोक्तृस्वभावस्वीकारात्, अमुक्तादिस्वभावत्यागेन मुक्तत्वादिस्वभावोपादानाच्च । सिद्धे चास्य परिणामिनित्यत्वे सुखादिपरिणामैरपि परिणामित्वमस्याभ्युपगन्तव्यम् अन्यथा मोक्षाभावप्रसङ्ग । ततश्च न कथमपि सांख्यपरिकल्पितो मोक्षो घटत इति यथोक्तस्वरूप एवानन्तसुखादिस्वरूपोऽभ्युपगन्तव्यः ।
264. “પુરુષે મને કુરૂપ જાણી લીધી છે એટલે મારા દ્વારા લાવેલાં કર્મફળોને તે ભોગવશે નહિ એમ સમજીને પ્રકૃતિ પોતે જ પુરુષનો સંગ છોડી દે છે અને પુરુષ મુક્ત થાય છે– આ જે તમે કહ્યું છે તે પણ બુદ્ધિહીન છે, કેમ કે જયારે પ્રકૃતિ અચેતન છે, જડ છે, ત્યારે તે આટલી સમજદાર કેવી રીતે હોઈ શકે?, આટલું ડહાપણભર્યું જ્ઞાન કોઈ પણ જડ યા અચેતન પદાર્થમાં ક્યારેય સંભવે નહિ. માની લો કે પુરુષે પ્રકૃતિને કુરૂપા જાણી લીધી છે તો પણ અચેતન પ્રકૃતિએ તો સંસારદશાની જેમ જ મોક્ષાવસ્થામાં પણ સ્વભાવથી જ પુરૂષ પાસે ભોગ માટે પહોંચી જ જવું જોઈએ, જેમ વાયુ સ્વભાવથી સર્વત્ર પહોંચી જાય છે. પ્રકૃતિનો પુરુષ પાસે ભોગ માટે જવારૂપ સ્વભાવ તો નિત્ય હોવાથી સદા હોય છે, તેથી અચક્યા વિના મોક્ષમાં પણ પુરુષ પાછળ પડીને ભોગની સૃષ્ટિ તેણે કરવી જોઈએ. માની લો કે કોઈ માણસને વાયુ ગમતો નથી, તો શું સ્વભાવત: વાતો વાયુ તે માણસને સ્પર્યા વિના તેનાથી દૂર વહેશે ? તેવી જ રીતે જ્યારે મુક્ત આત્માઓની પાસે ભોગ માટે પ્રકૃતિ પોતાના સ્વભાવથી પહોંચી જાય તો પેક્ષ ક્યાંથી રહે? તે તો ભોગભૂમિ જ બની જાય. જો તે વખતે પુરુષ પાસે ભોગ માટે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org