________________
જૈનમત
૩૯૫ કોઈને કોઈ સારું કે બૂરું ફળ મળવું જ જોઈએ. તેમનું જે કંઈ સારું કે બૂરું ફળ થાય છે તે જ પુણ્ય અને પાપ છે. પુણ્ય અને પાપ સિવાય બીજું કોઈ ફળ હોઈ શકતું જ નથી.
223. ननु यथा कृष्यादिक्रिया दृष्टशाल्यादिफलमात्रेणैवावसितप्रयोजना भवन्ति, तथा दानादिकाः पशुहिंसादिकाश्च सर्वा अपि क्रियाः श्लाघादिना मांसभक्षणादिना च दृष्टफलमात्रेणैवावसितप्रयोजना भवन्तु, किमदृष्टधर्माधर्मफलकल्पनेन । लोको हि प्रायेण सर्वोऽपि दृष्टमात्रफलास्वेव कृषिवाणिज्यहिंसादिक्रियासु प्रवर्तते, अदृष्टफलासु पुनर्दानादिक्रियास्वत्यल्प एव लोकः प्रवर्तते, न बहु । ततश्च कृषिहिंसाद्यशुभक्रियाणामदृष्टफलाभावाद् दानादिशुभक्रियाणामप्यदृष्टफलाभावो भविष्यतीति चेत् । न, यत एव कृष्याघशुभक्रियासु दृष्टफलासु बहवः प्रवर्तन्ते, अदृष्टफलासु पुनर्दानादिशुभक्रियासु अत्यल्प एव लोकः प्रवर्तते, तत एव कृषिहिंसादिका दृष्टफलाः क्रिया अदृष्टपापरूपफला अपि प्रतिपत्तव्याः, अनन्तसंसारिजीवसत्तान्यथानुपपत्तेः । ते हि कृषिहिंसादिक्रियानिमित्तमनभिलषितमप्यदृष्टं पापलक्षणं फलं बद्ध्वा अनन्तसंसारं परिभ्रमन्तोऽनन्ता इह तिष्ठन्ति । यदि हि कृषिहिंसाद्यशुभक्रियाणामदृष्टं पापरूपं फलं नाभ्युपगम्यते तदा तत्कर्तारोऽदृष्टफलाभावान्मरणानन्तरमेव सर्वेऽप्ययत्नेन मुक्तिं गच्छेयुः । ततः प्रायः शून्य एव संसार: स्यात् ततश्च संसारे दुःखी कोऽपि नोपलभ्येत । दानादिशुभक्रियानुष्ठातारः शुभतत्फलविपाकानुभवितार एव केवलाः सर्वत्रोपलभ्येरन् । दुःखिनश्चात्र बहवो दृश्यन्तो सुखिनस्त्वल्पा एव तेन ज्ञायते कृषिवाणिज्यहिंसादिक्रियानिबन्धनोऽदृष्टपापरूपफलविपाको दुःखिना, इतरेषां तु दानादिक्रियाहेतुकोऽदृष्टधर्मरूपफलविपाक इति ।
223. शं1-8वीरीत. ती माह मियानुं ३१ पान माहि महीने सही ४ મળી જાય છે પ્રત્યક્ષ જ, જેવું વાવીએ છીએ તેવું જ લણીએ છીએ, તેમનું કોઈ અદૃષ્ટ ન દેખાતું પરોક્ષ ફળ નથી હોતું તેવી જ રીતે દાન દેવાનું ફળ પણ પ્રશંસા, કીર્તિ આદિના રૂપમાં તથા હિંસાનું ફળ માંસભક્ષણ અને તેનાથી થનારી તૃપ્તિના રૂપમાં અહીં ને અહીં “આ હાથે દો અને પેલા હાથે લો અનુસાર મળી જ જાય છે અને તે ઉચિત જ છે, તો પછી તે ક્રિયાઓનું એક અદષ્ટ, અપ્રત્યક્ષ એવું પુણ્ય-પાપરૂપ ફળ શા માટે માનવું ? જગતમાં પ્રવૃત્તિ પણ સાક્ષાત્ તરત ફળ દેનારી ક્રિયાઓમાં થતી અધિક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org