SearchBrowseAboutContactDonate
Page Preview
Page 448
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનમત ૩૫૭ दिभ्यः स्वयं कर्त( वक्त )व्यानीति । प्रोक्तं विस्तरेण प्रथमं जीवतत्त्वम् । 166. આ રીતે અનેક અનુમાનો અને અનેક યુક્તિઓ આત્માના સ્વતંત્ર અસ્તિત્વને સિદ્ધ કરે છે. તે બધાં અનુમાનો અને તે બધી યુક્તિઓને વિશેષપણે વિશેષાવશ્યકભાષ્ય અને તેની ટીકામાંથી સ્વયં જાણી લેવી. [અન્ય જીવસિદ્ધિ આદિ ગ્રન્થો પણ જોવા.] અહીં જ્ઞાનાદિ સ્વરૂપવાળા પ્રથમ જીવતત્ત્વનું નિરૂપણ પૂર્ણ થયું. ____167. अजीवतत्त्वं व्याचिख्यासुराह-'यश्चैतद्विपरीतवान्' इत्यादि । यश्चैतस्माद्विपरीतानि विशेषणानि विद्यन्ते यस्यासावेतद्विपरीतवान् सोऽजीवः समाख्यातः । 'यश्चैतद्वैपरीत्यवान्' इति पाठे तु यः पुनस्तस्मा- . ज्जीवाद्वैपरीत्यमन्यथात्वं तद्वानजीवः स समाख्यातः । अज्ञानादिधर्मेभ्यो रूपरसगन्धस्पर्शादिभ्यो भिन्नाभिन्नो नरामरादिभवान्तराननुयायी ज्ञानावरणादिकर्मणामकर्ता तत्फलस्य चाभोक्ता जडस्वरूपश्चाजीव इत्यर्थः । ____167. वे मक्तत्वन व्याख्यान ६२वानी 291वामा माया छ - “જીવથી ઊલટાં લક્ષણોવાળું અજીવતત્ત્વ છે' ઇત્યાદિ. જે જીવથી વિપરીત વિશેષણો अर्थात् Aa प छते छे. 'एतद्वैपरीत्यवान्' मावो ५8 ५९॥ भणे छे.तेर्नु તાત્પર્ય આ છે – જેમાં જીવથી વિપરીતતા મળે છે તે અજીવ છે. એનો અર્થ એ કે જ્યાં જીવમાં જ્ઞાન આદિ ધર્મ મળે છે ત્યાં અજીવમાં અજ્ઞાન આદિ ધર્મ મળે છે. આ અજીવ તેના અજ્ઞાન આદિ ધર્મોથી અર્થાત્ રૂપ, રસ, ગન્ધ, સ્પર્શ આદિ ગુણોથી કથંચિત ભિન્ન પણ છે અને અભિન્ન પણ છે. તે મનુષ્ય, દેવ આદિ જન્મજન્માન્તરો ધારણ નથી કરતો અર્થાત્ તે મનુષ્ય, દેવ વગેરે પર્યાયો ધારણ નથી કરતો. વળી, તે જ્ઞાનાવરણ આદિ કર્મોનો કર્તા પણ નથી કે કર્મફળોનો ભોક્તા પણ નથી. આ બધાંનું તાત્પર્ય એ છે કે અજીવ તત્ત્વ સર્વથા જડસ્વરૂપ છે, અચેતનસ્વરૂપ છે. 168. स च धर्माधर्माकाशकालपुद्गलभेदात् पञ्चविधोऽभिधीयते । तत्र धर्मो लोकव्यापी नित्योऽवस्थितोऽरूपी द्रव्यमस्तिकायोऽसंख्यप्रदेशो गत्युपग्रहकारी च भवति । अत्र नित्यशब्देन म्वभावादप्रच्युत आख्यायते। अवस्थितशब्देनान्यूनाधिक आविर्भाव्यते । अन्यूनाधिकश्चानादिनिधनतेयत्ताभ्यां न स्वतत्त्वं व्यभिचरति । तथा अरूपिग्रहणादमूर्त उच्यते । अमूर्तश्च रूपरसगन्धस्पर्शपरिमाणबाह्यवर्त्यभिधीयते । न खलु मूर्ति स्पर्शादयो व्यभिचरन्ति, सहचारित्वात् । यत्र हि रूपपरिणामस्तत्र स्पर्शरसगन्धैरपि भाव्यम् । अतः सहचरमेतच्चतुष्टयमन्ततः परमाणावपि विद्यते । Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy