________________
જેનામત
૩૦૩ 97. વ્યાધ્યિાતતિ નિરVITઈ જે જ્ઞાનનવારિત્રફુલ્લ વીર્યभव्याभव्यत्वसत्त्वप्रमेयत्वद्रव्यत्वप्राणधारित्वक्रोधादिपरिणतत्वसंसारित्वसिद्धत्वपरवस्तुव्यावृत्तत्वादयः स्वपरपर्याया जीवस्य भवन्ति, ते ज्ञानादयो धर्मा उच्यन्ते । तेभ्यो जीवो न भिन्नो नाप्यभिन्नः किं तु जात्यन्तरतया भिन्नाभिन्नः । यदि हि ज्ञानादिधर्मेभ्यो जीवो भिन्नः स्यात् तदा 'अहं जानामि, अहं पश्यामि, अहं ज्ञाता, अहं दष्टा, अहं सुखितः, अहं भव्यश्च' इत्याद्यभेदप्रतिभासो न स्यात्, अस्ति च सर्वप्राणिनां सोऽभेदप्रतिभासः । तथा यद्यभिन्नः स्यात् तदा "अयं धर्मी, एते धर्माः" इति भेदबुद्धिर्न स्यात्, अस्ति च सा । अथवा अभिन्नतायां ज्ञानादिसर्वधर्माणामैक्यं स्यात्, एकजीवाभिन्नत्वात् । तथा च 'मम ज्ञानं मम दर्शनं चास्ति' इत्यादिज्ञानादिधर्माणां मिथो भेदप्रतीतिर्न स्यात् । अस्ति च सा । ततो ज्ञानादिधर्मेभ्यो भिन्नाभिन्न एवाभ्युपगन्तव्यः । अनेन धर्मधर्मिणोवैशेषिकाद्यभिमतं भेदैकान्तं सौगतस्वीकृतं चाभेदैकान्तं प्रतिक्षिपति, सौगतेनापि बुद्धिक्षणपरम्परारूपस्यात्मनो धर्मित्वेन स्वीकारात् ।
97. શ્લોકવ્યાખ્યા– શ્લોકમાં આવેલો “તત્ર' શબ્દ નિશ્ચયવાચી છે. જ્ઞાન, દર્શન, ચારિત્ર, સુખ, દુઃખ, વીર્ય(શક્તિ), ભવ્યત્વ (મુક્ત થવાની યોગ્યતા), અભવ્યત્વ (મુક્ત થવાની યોગ્યતાનો અભાવ), સત્ત્વ (અસ્તિત્વ), પ્રમેયત્વ, દ્રવ્યત્વ, પ્રાણધારિત્વ, ક્રોધ આદિ કષાયોરૂપે પરિણમવાપણું, સંસારિત્વ, સિદ્ધત્વ મુક્તત્વ), અજીવ આદિ પર વસ્તુઓથી વ્યાવૃત્ત હોવાપણું વગેરે અનેક પર્યાયો જીવના છે. કેટલાક પર્યાયો સ્વનિમિત્તક છે અને કેટલાક પરનિમિત્તક છે. આ પર્યાયોને જ્ઞાન આદિ ધર્મો કહે છે. આ જ્ઞાનાદિ ધર્મથી જીવ અત્યન્ત ભિન્ન પણ નથી કે અત્યન્ત અભિન્ન પણ નથી, પરંતુ જીવમાં આ સર્વથા ભિન્ન તથા સર્વથા અભિન્નરૂપ બે અન્તિમ જાતિઓથી અન્ય એવી કથંચિત ભિન્નભિન્નરૂપ ત્રીજી જ વિલક્ષણ જાતિ છે. આપણે જીવને જ્ઞાન આદિ ધર્મોથી પૃથક કરી અલગ દેશમાં મૂકી શકતા નથી, આ જાતનું પૃથક્કકરણ અસંભવ છે એટલે જીવ જ્ઞાન આદિ ધર્મોથી અભિન્ન છે. પરંતુ જીવ ધર્મ છે જ્યારે જ્ઞાન આદિ ધર્મ છે, જીવ નિત્ય હોઈ શકે છે જ્યારે જ્ઞાન આદિ અનિત્ય છે, અમુક ઘટજ્ઞાન નાશ પામતાં જીવનો નાશ થતો નથી, જીવ “જીવ' શબ્દવાચ્ય છે જ્યારે જ્ઞાન આદિ “જીવ' શબ્દ વાચ્ય નથી. આ બધાં કારણોને લઈને જીવ અને જ્ઞાન આદિનો ભેદ પણ છે. તેથી જીવ અને જ્ઞાન આદિ વચ્ચે એક વિલક્ષણ એવો ભેદભેદનો સંબંધ છે.] જો જીવ જ્ઞાન આદિ ધર્મથી ભિન્ન હોત તો હું જાણું છું,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org