SearchBrowseAboutContactDonate
Page Preview
Page 384
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનમત ૨૯૩ સુધી કેવળ ઠાલી ભાવનાઓથી સુધા શાન્ત થશે નહિ. તેથી જ્યારે પ્રતિપક્ષી ભાવનાઓથી ભૂખ મટતી નથી ત્યારે એ માનવું જ પડશે કે ભૂખ મોહનો વિકાર નથી, તે ઈચ્છારૂપ નથી. ભૂખ તો વેદનીયકર્મના ઉદયથી ઉત્પન્ન થતી એક જાતની બેચેની છે જે ભોજન લીધા વિના હરગિજ દૂર થતી નથી.]. 87. તે યહુદ્યતે– "अपवर्त्यते कृतार्थं नायुर्ज्ञानादयो न हीयन्ते । जगदुपकृतावनन्तं वीर्यं किं गततृषो भुक्तिः ॥१॥" [વત્નિમુ૦િ ૦ ૨૬] इत्यादि निरस्तम्, एवंविधौदारिकत्वादिसामग्रीसद्भावेन छद्मस्थावस्थायामपि केवलिनोऽभुक्तिप्रसक्तेः । समस्तवीर्यान्तरायक्षयाभावाच्छद्मस्थस्य भुक्तिरिति चेत् तदयुक्तम्; यतः किं तत्रायुष्कस्यापवर्तनं स्यात्कि वा चतुर्णा ज्ञानानां काचिद्धानिः स्यात्, येन भुक्तिः ? तेन यथा दीर्घकालस्थितेरायुष्कं कारणमेवमाहारोऽपि, यथासिद्धिगतेयुपरतक्रियाध्यानचरमक्षण: कारणम् एवं सम्यक्वादिकमपीति अनन्तवीर्यतापि तस्याहारग्रहणे न विसध्यते । तथा तस्य देवच्छन्दादीनि विश्रामकारणानि गमननिषीदनानि च भवन्ति एवमाहारक्रियापि विरोधाभावात् । न च बलवत्तरस्य वीर्यवतोऽल्पीयसी क्षुत्, व्यभिचारात्। 87. અમે જે ઉપર કહ્યું તેનાથી તો આપનું આ કથન પણ ખંડિત થઈ જાય છે કે – કૃતકૃત્ય કેવલીની આયુમાં ઘટાડો થતો નથી કે તેના જ્ઞાન આદિની હાનિ પણ થતી નથી. [આયુમાં ઘટાડો શક્ય ન હોઈ ઘટાડાનો કોઈ ડર નથી. તેના જ્ઞાન આદિ પૂર્ણતા પ્રાપ્ત છે કારણ કે તે નિરાવરણ છે. જ્ઞાન આદિની ન્યૂનાધિકતાનું કારણ તો આવરણોની ન્યૂનાધિકતા છે.] જગત ઉપર ઉપકાર કરવા માટે તેનામાં અનન્તવીર્ય છે. તો પછી તે તષ્ણામુક્ત વીતરાગી ભોજન શા માટે લે?” જ્યારે કેવળજ્ઞાન પ્રગટ થયા પછી પણ તે જ ઔદારિક (સ્થૂલ) શરીર રહે છે, તેમાં કેવળજ્ઞાન થવાના કારણે કોઈ ફરક પડતો નથી તો ભોજન લેવામાં શું હાનિ છે? અથવા તો ઔદારિક આદિ સામગ્રી કેવલીની કેવલજ્ઞાનપ્રાશ્ય પૂર્વેની અસર્વજ્ઞાવસ્થામાં પણ હોવાથી આપે તેને તે અસર્વજ્ઞાવસ્થામાં છિદ્મસ્થાવસ્થામાં) પણ નિરાહારી માનવાની આપત્તિ આવે. આિપે જે તર્કો આપ્યા તે જ તર્કોના આધારે આપને જ કેવલીને તેની અસર્વજ્ઞાવસ્થામાં (છદ્મસ્થાવસ્થામાં) નિરાહારી માનવો પડે. આપ જ વિચારો કે છદ્મસ્થાવસ્થામાં પણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy