SearchBrowseAboutContactDonate
Page Preview
Page 311
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૦ તર્કરહસ્યદીપિકા સ્વરૂપ, દેવનું સ્વરૂપ આદિ બધું જ શ્વેતામ્બરોના સમાન જ છે. તેમનાં શાસ્ત્રો અને દર્શનગ્રન્થોમાં શ્વેતામ્બરો સાથે બીજો કોઈ જ મતભેદ નથી. (૪૪) 3. अथ देवस्य लक्षणमाहजिनेन्द्रो देवता तत्र रागद्वेषविवर्जितः । हतमोहमहामल्लः केवलज्ञानदर्शनः ॥ ४५ ॥ सुरासुरेन्द्रसंपूज्यः सद्भूतार्थप्रकाशकः । कृत्स्नकर्मक्षयं कृत्वा संप्राप्तः परमं पदम् ॥४६॥ 3. हवे खायार्य हेवनुं सक्षश वएर्शवे छे જૈનદર્શનમાં રાગદ્વેષરહિત, મહામલ્લ જેવા મહામોહનો નાશ કરનાર, કેવલજ્ઞાની અને કેવલદર્શી, દેવેન્દ્રો અને દાનવેન્દ્રો વડે સંપૂજિત, પદાર્થોને યથાર્થપણે સત્યરૂપમાં પ્રકાશિત કરનાર તથા સમસ્ત કર્મોનો નાશ કરીને પરમ પદ મોક્ષને पामनार हिनेन्द्र ने हेव मानवामां खाव्या छे. (४५-४६ ). 4. व्याख्या - तत्र - जैनमते जयन्ति रागादीनिति जिना:- सामान्यकेवलिनः तेषामिन्द्रस्तादृशासदृशचतुस्त्रिंशदतिशयसनाथपरमैश्वर्यसमन्वितः स्वामी जिनेन्द्रो देवता - देवः कृत्स्नकर्मक्षयं कृत्वा परमं पदं संप्राप्त इति संबन्धः । कीदृशः स इत्याह- 'रागद्वेषविवर्जितः 'मायालोभौ रागः, क्रोधमानौ द्वेषः, रागद्वेषाभ्यां विशेषेण पुनः पुनर्भावेन वर्जितो रहितो रागद्वेषविवर्जितो वीतराग इत्यर्थः । रागद्वेषौ हि दुर्जयौ दुरन्तभवसंपातहेतुतया च मुक्तिप्रतिरोधकौ समये प्रसिद्धौ । यदाह को दुक्खं पाविज्जा कस्स य सुक्खेहि विम्हओ हुज्जा । को य न लभिज्ज मुक्खं रागद्दोसा जड़ न हुज्जा ॥१॥ इति ॥ ततस्तयोर्विच्छेद उक्तः । 4. શ્લોકવ્યાખ્યા – જૈનમતમાં રાગ વગેરેને જીતનાર સામાન્ય કેવલીઓ જિન કહેવાય છે. આ જિનોના ઇન્દ્ર અર્થાત્ સ્વામી, તીર્થંકર જિનેન્દ્ર જૈનમતમાં દેવતા છે. આ જિનેન્દ્ર તીર્થંકરો સામાન્ય કેવલીઓમાં જોવા ન મળતા ચોત્રીસ અસાધારણ અતિશયોરૂપ ઐશ્વર્યને ધારણ કરતા હોય છે. તેઓ સમસ્ત કર્મોનો ક્ષય કરી પરમ પદને પામ્યા હોય છે. તેઓ કેવા છે ? રાગદ્વેષરહિત. માયા અને લોભ રાગરૂપ છે તથા ક્રોધ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy