SearchBrowseAboutContactDonate
Page Preview
Page 297
Loading...
Download File
Download File
Page Text
________________ २०६ पञ्चविंशतितत्त्वानि संख्ययैवं भवन्ति च । प्रधाननरयोश्चात्र वृत्तिः पङ्ग्वन्धयोरिव ॥४२॥ 25. હવે તત્ત્વોના નિરૂપણનો ઉપસંહાર કરતાં આચાર્ય કહે છે— અને આ પ્રમાણે સંખ્યાથી તત્ત્વો પચ્ચીસ જ છે. પ્રધાન અને પુરુષ એ બેનો સંબંધ તો આંધળા અને પાંગળાના સંબંધ જેવો છે. (૪૨). તર્કરહસ્યદીપિકા - 1 26. व्याख्या - चकारो भिन्नक्रमः, एवं च संख्यया पञ्चविंशतितत्त्वानि भवन्ति । ननु प्रकृतिपुरुषावुभावपि सर्वगतौ मिथःसंयुक्तौ कथं वर्त्तेते इत्याशङ्क्याह——प्रधानेत्यादि । प्रधानपुरुषयोश्चात्र विश्वे पङ्गवन्धयोरिव वृत्तिर्वर्तनम् । यथा कश्चिदन्धः सार्थेन समं पाटलिपुत्रनगरं प्रस्थितः, स सार्थश्चौरैरभिहतः । अन्धस्तत्रैव रहित इतश्चेतश्च धावन् वनान्तरपङ्गना दृष्टोऽभिहितश्च ‘भो भो अन्ध मा भैषीः, अहं पङ्गुर्गमनादिक्रियाविकलत्वेनाक्रियश्चक्षुर्भ्यां सर्वं पश्यन्नस्मि त्वं तु गमनादिक्रियावान्न पश्यसि । ततो अन्धेनोचे -' रुचिरमिदम्, अहं भवन्तं स्कन्धे करिष्यामि, एवमावयोर्वर्तनमस्तु' इति । ततोऽन्धेन पङ्गुर्दष्टृत्वगुणेन स्वं स्कन्धमधिरोपितो नगरं प्राप्य नाटकादिकं पश्यन् गीतादिकं चेन्द्रियविषयमन्यमप्युपलभ्यमानो यथा मोदते, तथा पङ्गकल्पः शुद्धचैतन्यस्वरूपः पुरुषोऽप्यन्धकल्पां जडां प्रकृतिं सक्रियामाश्रितो बुद्ध्यध्यवसितं शब्दादिकं स्वात्मनि प्रतिबिम्बितं चेतयमानो मोदते, मोदमानश्च प्रकृतिं सुखस्वभावां मोहान्मन्यमान: संसारमधिवसति ॥ ४२ ॥ 26. सोडव्याच्या सोगत यार भिन्नमछे. तेथी 'खेवं' पछी तेनो अन्वय થાય છે. આમ સંખ્યાથી અર્થાત્ ગણતરીથી તત્ત્વો પચ્ચીસ થાય છે. શંકા- પ્રકૃતિ અને પુરુષ બન્નેય સર્વગત છે, તે બન્ને પરસ્પર સંયુક્ત થઈને કેવી रीते वर्ते छे ? સમાધાન—આ જગતમાં પ્રધાન અને પુરુષનું વર્તન આંધળા અને લંગડાના વર્તન જેવું છે. ઉદાહરણને સમજાવીએ છીએ—એક આંધળો સાર્થ અર્થાત્ વેપા૨ી યાત્રી સાથે પાટલિપુત્ર તરફ રવાના થયો. માર્ગમાં ચોરોએ વેપારીને મારી નાખ્યો. આંધળો એકલો ત્યાં જ આમ તેમ ભટકવા લાગ્યો. ત્યાં વનમાં પડેલા એક લંગડાએ તે सांधणाने भेयो. संगडाने सांधणाने धुं, “हे लाई अंध, ड२ नहि, हुं संगडो छु, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy