________________
૧૮૦
તર્કરહસ્યદીપિકા જયન્ત ભટ્ટે ન્યાયકલિકા [અને ન્યાયમંજરી) રચી છે. ન્યાયકુસુમાંજલિતક [ઉદયનાચાર્યની કૃતિ છે. (૩૨)
141. અથ તમતમુપસંદ રમતમુક્ષત્રિી – नैयायिकमतस्यैष समासः कथितोऽञ्जसा । सांख्याभिमतभावानामिदानीमयमुच्यते ॥३३॥ 141. હવે આચાર્ય ન્યાયમતનો ઉપસંહાર કરીને આગળ સાંખ્યમતના પ્રતિપાદનની પ્રતિજ્ઞા કરે છે –
આમ ન્યાયમતનું સંક્ષેપમાં સમુચિત નિરૂપણ કર્યું. હવે સાંખ્યોએ સ્વીકારેલાં તત્ત્વોનું નિરૂપણ કરીએ છીએ. (૩૩).
142. વ્યા–પsોડનત્તરોહિત વૈયયિમતિથ સમાસઃ સંક્ષેપ: कथित उक्तोऽञ्जसा दाग सांख्याभिमतभावानां सांख्या: कापिलास्तेषामभिमता अभीष्टा भावा ये पञ्चविंशतितत्त्वादयः पदार्थास्तेषामयं समास इदानीमुच्यते।
142. શ્લોકવ્યાખ્યા – આ પહેલાં કહેલા નૈયાયિકમતનું સંક્ષેપમાં ઝટ થોડા વખતમાં જ નિરૂપણ કર્યું છે. સાંખ્યો એટલે કપિલ મુનિના અનુયાયીઓ. તેમણે સ્વીકારેલાં પચ્ચીસ તત્ત્વો યા ભાવો યા પદાર્થોનું અમે હવે સંક્ષેપમાં નિરૂપણ કરીએ છીએ.
इति श्रीतपोगणनभोऽङ्गणदिनमणिश्रीदेवसुन्दरसूरिपादपद्मोपजीविश्रीगुणरत्नसूरिविरचितायां तर्करहस्यदीपिकाभिधानायां षड्दर्शनसमुच्चयवृत्ती
नैयायिकमतस्वरूपप्रकटनो नाम द्वितीयोऽधिकारः॥ તપાગચ્છરૂપી આકાશમાં સૂર્ય જેવા પ્રતાપી શ્રી દેવસુન્દરસૂરિનાં ચરણકમળના
ઉપાસક શ્રી ગુણરત્નસૂરિએ રચેલી તર્કરહસ્યદીપિકા નામની પડ્રદર્શનસમુચ્ચયની ટીકાનો નૈયાયિક મતના સ્વરૂપને પ્રકટ કરતો બીજો અધિકાર પૂર્ણ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org