SearchBrowseAboutContactDonate
Page Preview
Page 269
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૮ તર્કરહસ્યદીપિકા मतानुज्ञापरिनिरनुयोज्यौ भवतस्ततः । उपेक्षणानुयोगौ चापसिद्धान्तापसाधने ॥६॥ इति जातिनिग्रहस्थानसंग्रहश्लोकाः ।* 138. આ રીતે છલ, જાતિ અને નિગ્રહસ્થાનના સ્વરૂપને બરાબર જાણનારા પોતાના વાક્યમાં તેમના પ્રયોગને વજર્ય ગણી ત્યજે છે, ટાળે છે તથા બીજા દ્વારા પ્રયુક્ત છલ વગેરેનું ઉચિત સમાધાન કરીને પોતાના પક્ષને સિદ્ધ કરી વિજય પામે છે. જાતિ અને નિગ્રહસ્થાનોના સંગ્રહશ્લોકો (અર્થાત તેમનો અનુવાદ) નીચે પ્રમાણે સાધર્મસમા, વૈધર્મેસમા, ઉત્કર્ષ મા, અપકર્ષસમા, વણ્યસમા, અવર્ણસમા, વિકલ્પસમા, સાધ્યસમા, પ્રાપ્તિસમા, અપ્રાપ્તિસમ, પ્રસંગસમા, પ્રતિદષ્ટાન્તસમા, અનુત્પત્તિસમા, સંશયસમા, પ્રકરણસમા, અહેતુસમા, અથપત્તિસમા, અવિશેષસમા, ઉપપત્તિસમા, ઉપલબ્ધિસમા, અનુપલબ્ધિસમા, નિત્યસમા, અનિત્યસમા, કાર્યસમા એ ચોવીસ જાતિઓ છે. પ્રતિજ્ઞાાનિ, પ્રતિજ્ઞાસંન્યાસ, પ્રતિજ્ઞાવિરોધ, હેલ્વન્તર, અર્થાન્તર, નિરર્થક, અવિજ્ઞાતાર્થ, અપાર્થક, અપ્રાપ્તકાલ, ન્યૂન, અધિક, પુનરુક્ત, અનનુભાષણ, અજ્ઞાન, અપ્રતિભા, વિક્ષેપ, મતાનુજ્ઞા, પરિયોજયોપેક્ષણ, નિરનુયોજ્યાનુયોગ, અપસિદ્ધાન્ત અને હેત્વાભાસ એ બાવીસ નિગ્રહસ્થાનો છે. જાતિ અને નિગ્રહસ્થાનોના સંગ્રહશ્લોકો સમાપ્ત. 139. ત્રાજુમfપ વિંવિત્તિનાદ્યતે I અર્થોપવ્યિ હેતુ પ્રમાણમ્I एकात्मसमवायिज्ञानान्तरवेद्यं ज्ञानम्, प्रमाणाद्भिनं फलं, पूर्व प्रमाणमुत्तरं तु फलम् । स्मृतेरप्रामाण्यम्, परस्परविभक्तौ सामान्यविशेषौ नित्यानित्यत्वे सदसदंशौ च, प्रमाणस्य विषयः पारमार्थिकः, तमश्छाये अद्रव्ये, आकाशगुणः शब्दोऽपौद्गलिकः, संकेतवशादेव शब्दादर्थप्रतीतिर्न पुनस्तत्प्रतिपादनसामर्थ्यात्, धर्मधर्मिणोर्भेदः, सामान्यमनेकवृत्ति, आत्मविशेषगुणलक्षणं कर्म, वपुर्विषयेन्द्रियबुद्धिसुखदुःखानामुच्छेदादात्मसंस्थानं मुक्तिरिति न्यायसारे पुनरेवं नित्यसंवेद्यमानेन सुखेन विशिष्टात्यन्तिकी दुःखनिवृत्तिः पुरुषस्य मोक्ष इति ॥ 139. આચાર્ય હરિભદ્રસૂરિએ મૂળ શ્લોકોમાં ન કહેલી કેટલીક વાતો જણાવીએ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy