SearchBrowseAboutContactDonate
Page Preview
Page 268
Loading...
Download File
Download File
Page Text
________________ નિયાયિકમત १७७ પ્રશ્ન પૂછવામાં આવ્યો કે “અગ્નિહોત્ર યજ્ઞ તો એક ક્રિયા છે, એટલે તે તો તરત જ નાશ પામી જાય છે, તો પછી તે કાલાન્તરભાવી સ્વર્ગનું સાધન અર્થાત્ અવ્યવહિત કારણ કેવી રીતે હોઈ શકે ?' ત્યારે તે આ દૂષણનું વારણ કરવા માટે મીમાંસાના નિરીશ્વર સિદ્ધાન્ત વિરુદ્ધ પણ ઉત્તર આપી દે છે કે “અગ્નિહોત્ર યજ્ઞક્રિયાથી મહેશ્વરની આરાધના થાય છે અને ઈશ્વર (મહેશ્વર) તે યજ્ઞક્રિયાના ફળરૂપે તેને (યજ્ઞકર્તાને) સ્વર્ગમાં પહોંચાડી દે છે, જેમ રાજા પોતાના સેવકને સેવા કરવાનું ફળ આપે છે તેમ.” આમ તેણે મીમાંસાની વિરુદ્ધ ઈશ્વરવાદનું પ્રતિપાદન કર્યું, એટલે અપસિદ્ધાન્ત નિગ્રહસ્થાનથી તેનો પરાજય થાય છે. 137. हेत्वाभासाश्च यथोक्ता असिद्धविरुद्धादयो निग्रहस्थानम् २२ । इति भेदान्तरानन्त्येऽपि निग्रहस्थानानां द्वाविंशतिर्मूलभेदा निवेदिता इति । ___137. (२२) हेत्वाभास - पूर्व 30 सिद्ध, विरुद्ध माहि त्वामासो ५९५ નિગ્રહસ્થાન છે. આમ તો નિગ્રહસ્થાનના અવાજોર ભેદો તો અનન્ત છે (અને તે બધાને વર્ણવવા અશક્ય છે, તેથી) નિગ્રહસ્થાનના જે મૂળ બાવીસ ભેદો છે તેમનું વર્ણન કર્યું. 138. तदेवं छलजातिनिग्रहस्थानस्वरूपभेदाभिज्ञः स्ववाक्ये तानि वर्जयन्परप्रयुक्तानि समादधद्यथाभिमतसाध्यसिद्धिं लभत इति । ★ जातिनिग्रहस्थानानां संग्रहश्लोका यथासाधर्म्यमथ वैधर्म्यमुत्कर्षश्चापकर्षकः । वावर्ण्यविकल्पाश्च साध्यप्राप्त्यनवाप्तयः ॥१॥ प्रसङ्ग प्रतिदृष्टान्तोऽनुत्पत्तिः संशयस्तथा । ततः प्रकरणाहेतू अर्थापत्त्यविशेषकौ ॥२॥ उपपत्तिश्चोपलब्ध्यनुपलब्धी तथा क्रमात् । नित्यानित्ये कार्यसमा जातयः समुदीरिताः ॥३॥ प्रतिज्ञाहानिसंन्यासविरोधाश्च तदन्तरम् । हेत्वर्थान्तरनिरर्थाऽविज्ञातार्थमपार्थकम् ॥४॥ अप्राप्तकालयुग न्यूनमधिकं पुनरुक्तयुक्त । स्यान्नानुभाषणाज्ञानाप्रज्ञाविक्षेपसंज्ञकम् ॥५॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy