SearchBrowseAboutContactDonate
Page Preview
Page 246
Loading...
Download File
Download File
Page Text
________________ નિયાયિકમત ૧૫૫ શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો છે, પરંતુ છલવાદી નવ’ શબ્દનો “નવની સંખ્યા અર્થ કલ્પીને કહે છે, “કૂવો તો એક છે તો તેમાં ૯ જાતનાં પાણી ક્યાંથી હોઈ શકે?' ગ્રન્થકારે આના દ્વારા બાકીના બે છલનાં ઉદાહરણોને પણ સૂચવી દીધાં છે એમ જાણવું. 89. “નાતિય રૂત્યાદિ, ટૂષ માતા ગાતા | ટૂષ ચિપ ટૂષાवदाभासन्त इति दूषणाभासाः । यैः पक्षादिः पक्षहेत्वादिर्न दूष्यत आभासमात्रत्वान्न दूषयितुं शक्यते, केवलं सम्यग्हेतौ हेत्वाभासे वा वादिना प्रयुक्ते झगिति तद्दोषतत्त्वाप्रतिभासे हेतुप्रतिबिम्बनप्रायं किमपि प्रत्यवस्थानं जातिः । सा च चतुर्विंशतिभेदा साधादिप्रत्यवस्थानभेदेन । यथा-साधर्म्य -વૈવર્ગ-૩-મપર્વ-વાર્થ-વાર્થ-વિ -સાધ્ય-પ્ર-પ્રણप्रसङ्ग-प्रतिदृष्टान्त-अनुत्पत्ति-संशय-प्रकरणाहेतु-अर्थापत्ति-अविशेषउपपत्ति-उपलब्धि-अनुपलब्धि-नित्य-अनित्य-कार्यसमाः । 89. જાતિઓ દૂષણાભાસો છે. જાતિઓ વાસ્તવિક દૂષણો નથી પરંતુ દૂષણો જેવી દેખાય છે. જાતિઓ દ્વારા પક્ષ, હેતુ વગેરેમાં કોઈ વાસ્તવિક દોષ ઉદ્રભાવિત કરવામાં આવતો નથી, પરંતુ તેમના પ્રયોગથી દોષનો આભાસ અર્થાત્ દોષની બ્રાન્તિ જરૂર થાય છે. વાદીએ સમીચીન હેતનો યા હેત્વાભાસનો પ્રયોગ કર્યો હોય અને પ્રતિવાદીને તેમાં ઝટ કોઈ દોષ ન સૂઝતાં તે પ્રતિવાદી હેતુસદશ જણાતો કોઈ અષ્ટપષ્ટ પ્રયોગ કરી વાદીના હેતુનું નિરસન કરે છે, આ પ્રકારનું નિરસન જાતિ છે. સાધમ્ય, વૈધમ્મ આદિ ખંડનના પ્રકારોની અપેક્ષાએ જાતિના ચોવીસ પ્રકારો થાય છે. તે ચોવીસ પ્રકારો આ પ્રમાણે છે – (૧) સાધમ્મસમા, (૨) વૈધર્મસમા, (૩) ઉત્કર્ષ મા, (૪) અપકર્ષસમા, (૫) વર્યસમા, (૬) અવર્યસમા, (૭) વિકલ્પસમા, (૮) સાધ્યસમા, (૯) પ્રાપ્તિસમા, (૧૦) અપ્રાપ્તિસમા, (૧૧) પ્રસંગસમા, (૧૨) પ્રતિદષ્ટાન્તસમા, (૧૩) અનુત્પત્તિસમા, (૧૪) સંશયસમાં, (૧૫) પ્રકરણસમા, (૧૬) અહેતુસમા, (૧૭) અર્થાપત્તિસમા, (૧૮) અવિશેષસમા, (૧૯) ઉપપત્તિસમા,(૨૦) ઉપલબ્ધિસમા, (૨૨) અનુપલબ્ધિસમા, (૨૨) નિત્યસમાં, (૨૩) અનિત્યસમા, (૨૪) કાર્યસમા. 90. તત્ર સર્વેના પ્રત્યવસ્થા સધર્યસમ ગતિર્મવતિ નિત્ય शब्दः कृतकत्वात् घटवदिति प्रयोगे कृते साधर्म्यप्रयोगेणैव प्रत्यवस्थानम् । यद्यनित्यघटसाधर्म्यात्कृतकत्वादनित्यः शब्दः इष्यते, तर्हि नित्याकाशसाध Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy