SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૨ તર્કરહસ્યદીપિકા जनकं द्विविधम्-अचेतनं ज्ञानं च । तत्राचेतनमिन्द्रियतदर्थसन्निकर्षप्रदीपलिङ्गशब्दादिकं ज्ञानस्य कारणत्वात्प्रमाणम् । ज्ञानं च ज्ञानान्तरजन्मनि यद्व्याप्रियते तदपि ज्ञानजनकत्वात्प्रमाणम् । ज्ञानस्याजनकं तु प्रमाणस्य फलं भवेन्नपुनः प्रमाणम् १ । प्रमेयं प्रमाणजन्यज्ञानेन ग्राह्यं वस्तु २ । दोलायमाना प्रतीतिः संशयः । चकारास्त्रयोऽपि प्रमाणादीनामन्योन्यापेक्षया समुच्चयार्थाः ३ । प्रयोजनमभीष्टं साधनीयं फलम् ४ । दृष्टान्तो वादिप्रतिवादिसम्मतं निदर्शनम् ५ । अपिः समुच्चये । अथशब्द आनन्तर्ये । सिद्धान्तः सर्वदर्शनसम्मतशास्त्रप्रभृतिः ६ । अवयवाः पक्षादयोऽनुमानस्याङ्गानि ७॥ संदेहादूर्ध्वमन्वयधर्मचिन्तनं तर्कः, स्थाणुरत्राधुना संभवतीति ८। स्थाणुरेवायमित्यवधारणं निर्णयः । द्वन्द्वे तर्कनिर्णयौ ९ । गुरुणा समं तत्त्वनिर्णयार्थं वदनं वादः १० । परेण समं जिगीषया जल्पनं जल्पः ११ । अपरामृष्टवस्तुतत्त्वं मौखर्यमानं वितण्डा १२ । हेतुवदाभासमाना हेत्वाभासा न सम्यग्घेतव इत्यर्थः १३ । परवचनविघातार्थविकल्पोत्पादनानि छलानि १४। जातयोऽसम्यग्दूषणानि १५। यैरुक्तैर्वक्ता निगृह्यते तानि निग्रहस्थानानि १६। इति । एषामनन्तरोक्तानां प्रमाणादीनामेवमित्थं प्ररूपणा स्वरूपप्रदर्शना भवति । 15. दोओनी व्याण्या - महा प्रस्तुत २१॥ नैयायि: शनमा प्रमा, प्रमेय આદિ સોળ તત્ત્વો છે. તેમનાં નામ શ્લોકોમાં દર્શાવી દીધાં છે. તે નામો છે પ્રમાણ આદિ. (૧) પ્રમાણ– જેના દ્વારા પ્રમિતિ યા ઉપલબ્ધિ યા જ્ઞાન ઉત્પન્ન થાય છે તે જ્ઞાનજનક કારણને પ્રમાણ કહે છે. પ્રમાયા જ્ઞાન જેના દ્વારા ઉત્પન્ન થાય છે તેને પ્રમાણ કહે છે – આ “પ્રમાણ' શબ્દની વ્યુત્પત્તિ છે. જ્ઞાનનાં ઉત્પાદક કારણ બે પ્રકારનાં છે– એક તો અચેતન પદાર્થ, અને બીજું કારણ જ્ઞાન. ઈન્દ્રિયોનો પદાર્થ સાથે સત્રિકર્ષસંબંધ, દીપક, હેતુ તથા શબ્દ, આદિ અચેતન પદાર્થો જ્ઞાનની ઉત્પત્તિમાં કારણ હોવાથી પ્રમાણ છે. જે જ્ઞાન કોઈ બીજા જ્ઞાનની ઉત્પત્તિમાં વ્યાપાર કરે છે તે જ્ઞાન તે બીજા જ્ઞાનનું ઉત્પાદક કારણ હોવાથી પ્રમાણ પણ છે. પરંતુ જે જ્ઞાન કોઈ પણ, બીજા જ્ઞાનને ઉત્પન્ન નથી કરતું તે પ્રમાણ નથી જ, કેવળ ફળરૂપ જ છે. (૨) પ્રમેયप्रभाथी उत्पन्न थनार शाननो विषयाभूत ५६र्थ प्रमेय उवाय छे. (3) संशयઅનેક કોટિઓ અર્થાત્ વિષયો વચ્ચે દોલાયમાન – ઝોલા ખાતી – અસ્થિર પ્રતીતિનું नाम संशय छे. सोम प्रयुतत्र 'च' ('अने') प्रभास, अमेय भने संशयनो પરસ્પર સમુચ્ચય દર્શાવવા માટે છે. (૪) પ્રયોજન- જે આપણે સાધ્ય હોય, જેને આપણે સિદ્ધ કરવા ઇચ્છતા હોઈએ તે ઇષ્ટ ફળને પ્રયોજન કહે છે. (૫) દષ્ટાન્ત– જેને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy