SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૨ તર્કરહસ્યદીપિકા પદાર્થને કંઇ પણ ઉપકાર ન કર્યો અર્થાત નિત્ય પદાર્થમાં કંઈ પણ નવો અતિશય ઉત્પન્ન ન કર્યો. તો પછી એવા અકિંચિત્કર અર્થાત્ કંઈ પણ ઉપકાર ન કરનાર સહકારી કારણની અપેક્ષાની આવશ્યકતા શા માટે રહે? જગતમાં તો જે કોઈ થોડોઘણો ઉપકાર કરે છે યા જેનાથી કોઈ પ્રયોજન સિદ્ધ થાય છે તેની જ અપેક્ષા રાખવામાં આવે છે. 61. अथाकिंचित्करोऽपि सहकारी तेन विशिष्टकार्यार्थमपेक्ष्यते; तदयुक्तम्; यत: "अपेक्ष्येत परः कश्चिद्यदि कुर्वीत किंचन । यदकिंचित्करं वस्तु किं केनचिदपेक्ष्यते ॥१॥" [प्र० वा० ३।२७९] अथ तस्य प्रथमार्थक्रियाकरणकालेऽपरार्थक्रियाकरणस्वभावो न विद्यते; तथा च सति स्पष्टैव नित्यताहानिः । अथासौ नित्योऽर्थो यौगपद्येनार्थक्रियां कुर्यात्; तथा सति प्रथमक्षण एवाशेषार्थक्रियाणा करणाद् द्वितीयक्षणे तस्याकर्तृत्वं स्यात् । तथा च सैवानित्यतापत्तिः । अथ तस्य तत्स्वभावत्वात् ता एवार्थक्रिया भूयो भूयो द्वितीयादिक्षणेष्वपि कुर्यात् तदसांप्रतम् कृतस्य करणाभावादिति । किंच द्वितीयादिक्षणसाध्या अप्यर्थसार्थाः प्रथमक्षण एव प्राप्नुवन्ति तस्य तत्स्वभावत्वात्, अतत्स्वभावत्वे च तस्यानित्यत्वप्राप्तिरिति । तदेवं नित्यस्य क्रमयोगपद्याभ्यामर्थक्रियाविरहान्न स्वकारणेभ्यो नित्यस्योत्पाद इति। 61. नित्यवाही - d 3 सरी १२५ नित्य पर्थम ओ नवी अतिशय ઉત્પન્ન કરતું નથી અને ન તો તેના પૂર્વસ્વભાવનો વિનાશ કરે છે તેમ છતાં નિત્ય પદાર્થ વિશિષ્ટ કાર્યને ઉત્પન્ન કરવા માટે તે અકિંચિત્કર સહકારીની અપેક્ષા રાખે છે.તે નિત્ય પદાર્થ સહકારી કારણ સાથે મળીને જ વિશિષ્ટ કાર્યને ઉત્પન્ન કરે છે. ક્ષણિકવાદી-આપની દલીલ અસંગત છે કેમ કે “પર પદાર્થ જો કંઈ કાર્ય કરે યા કંઈ પ્રયોજન સાધે તો જ તેની અપેક્ષા કરવામાં આવે છે. જે અકિંચિકર છે, કંઈ પણ કામનો નથી એવા ભારરૂપ પદાર્થની, ભલા કોઈ શા માટે અપેક્ષા કરે ? ઊલટું, એવા नामा ५४ार्थथा तो सोडो ६२ २७ छ." [प्रभावाति.3.२.७८]. . Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy