SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ તર્કરહસ્યદીપિકા भवान्तरं वा गच्छन्तीत्येवंशीलाः संसारिणः स्कन्धाः सचेतना अचेतना वा परमाणुप्रचयविशेषाः । ते च स्कन्धाः वाक्यस्य सावधारणत्वात् पञ्चैवाख्याताः, न त्वपरः कश्चिदात्माख्यः स्कन्धोऽस्तीति । के ते स्कन्धाः । पञ्च प्रकीर्तिताः । इत्याह-विज्ञानम् इत्यादि । विज्ञानस्कन्धः, वेदनास्कन्धः, संज्ञास्कन्धः, संस्कारस्कन्धः, रूपस्कन्धश्च । एवशब्दः पूरणार्थे, चशब्दः समुच्चये । तत्र रूपविज्ञानं रसविज्ञानमित्यादि निर्विकल्पकं विज्ञानं विशिष्टज्ञानं विज्ञानस्कन्धः । निर्विकल्पकं च ज्ञानमेवंरूपमवसेयम् "अस्ति ह्यालोचनाज्ञानं प्रथमं निर्विकल्पकम् । बालमूकादिविज्ञानसदृशं शुद्धवस्तुजम् ॥१॥" [मी० श्लो० प्रत्य० ११२] इति ॥ 51. ६:५ अर्थात् हुमतत्व शुंछ ? तेन। उत्तरमा अन्य।२४ छ - सयेतन અને અચેતન પરમાણુઓના વિશિષ્ટ પ્રચયને સ્કન્ધ કહે છે. સ્કન્ધ પાંચ જ છે. આ પાંચ સ્કન્ધોથી અતિરિક્ત આત્મા નામનો છઠ્ઠો સ્કન્ધ નથી. અર્થાત્ નામ-રૂપાત્મક આ પાંચ સ્કન્ધોમાં જ “આત્મા’ શબ્દનો વ્યવહાર થાય છે. આ જ પાંચ સ્કન્ધો એક સ્થાનથી બીજે સ્થાને તથા એક ભવથી બીજા ભવમાં જાય છે, તેથી તે સ્કન્ધો સંસરણશીલ હોવાથી સંસારી છે. આ સંસારી પાંચ સ્કન્ધોને જદુઃખતત્ત્વ યા દુઃખસત્ય કહે છે. તે પાંચ સ્કન્ધો આ છે – વિજ્ઞાનસ્કન્દ, વેદનાસ્કન્ધ, સંજ્ઞાસ્કન્ધ, સંસ્કારસ્કન્ધ અને રૂપસ્કન્વ. શ્લોકમાં “એવ' શબ્દ પાદપૂર્તિ કરવા માટે છે અને “ચ” શબ્દ સમુચ્ચયાર્થક છે. રૂપ, રસ વગેરે વિષયોના નિર્વિકલ્પક જ્ઞાનને વિજ્ઞાનસ્કન્ધ કહે છે. વિ'નો અર્થ છે વિશિષ્ટ. વિશિષ્ટ જ્ઞાન વિજ્ઞાન સ્કન્ધ છે. નિર્વિકલ્પક જ્ઞાનનું સ્વરૂપ આવું અર્થાત્ નીચેના શ્લોકમાં વર્ણવ્યું છે તેવું સમજવું જોઈએ– સૌપ્રથમ નિર્વિકલ્પક આલોચના જ્ઞાન ઉત્પન્ન થાય છે. તે મૂક વ્યક્તિ, શિશુ माहिना विशान ४ शुद्धवस्तु४न्य लोय छे." [भीमांसासोsauति, प्रत्यक्ष.११२] 52. सुखा दुःखा अदुःखसुखा चेति वेदना वेदनास्कन्धः । वेदना हि पूर्वकृतकर्मविपाकतो जायते । तथा च सुगतः कदाचिद्भिक्षामटाट्यमानः कण्टकेन चरणे विद्धः प्राह "इत एकनवते कल्पे शक्त्या मे पुरुषो हतः। तत्कर्मणो विपाकेन पादे विद्धोऽस्मि भिक्षवः ॥" इति । Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy