________________
૨૨
તર્કરહસ્યદીપિકા આખા જગતને ઈશ્વરકૃત માને છે. અને તે ઈશ્વર સહજસિદ્ધ જ્ઞાન, વૈરાગ્ય, ધર્મ અને ઐશ્વર્ય આ ચારના ધારક છે તથા જીવોને સ્વર્ગ અને નરકમાં જવા પ્રેરનાર છે. તેથી કહ્યું પણ છે કે – જગન્નાથ ઈશ્વરને અપ્રતિહત જ્ઞાન, વૈરાગ્ય, ધર્મ અને ઐશ્વર્યરૂપ ચતુષ્ટય સહજ જ પ્રાપ્ત છે.(૧). અજ્ઞ જીવ પોતાનાં સુખ અને દુઃખ માટે સ્વયં અસમર્થ છે. ઈશ્વર તેને સુખ-દુઃખ ભોગવવા માટે સ્વર્ગમાં અને નરકમાં જવા પ્રેરે છે. (૨). [મહાભારત, વનપર્વ, ૩૦.૨૮]
24. तृतीयो विकल्प आत्मवादिनाम् । आत्मवादिनो नाम “पुरुष एवेदं સર્વમ્' [ત્રવેઃ પુરુષસૂo ]રૂત્યાદ્રિ પ્રતિપન્ના:
24. ત્રીજો વિકલ્પ આત્મવાદીઓનો મત છે. આત્મવાદીઓ “આ સમસ્ત વિશ્વ પુરુષરૂપ જ છે” [ઋગ્વદ, પુરુષસૂક્ત એમ માને છે.
25. ચતુર્થોવિન્યો નિયતિવાહિનાન્તે દોવાદુનિયતિતત્ત્વन्तरमस्ति यद्वशादेते भावाः सर्वेऽपि नियतेनैव रूपेण प्रादुर्भावमश्नुवते, नान्यथा । तथाहि - यद्यदा यतो भवति तत्तदा तत एव नियतेनैव रूपेण भवदुपलभ्यते, अन्यथा कार्यकारणव्यवस्था, प्रतिनियतरूपव्यवस्था च न भवेत्, नियामकाभावात् । तत एवं कार्यनयत्यतः प्रतीयमानामेनां नियति को नाम प्रमाणपथकुशलो बाधितुं क्षमते।मा प्रापदन्यत्रापि प्रमाणपथव्याघातप्रसङ्गः । तथा चोक्तम्
"नियतेनैव रूपेण सर्वे भावा भवन्ति यत् । ततो नियतिजा ह्येते तत्स्वरूपानुवेधतः ॥१॥ यद्यदैव यतो यावत्तत्तदैव ततस्तथा। નિયર્તિ ના ચાયા વનાં વાત ક્ષમ: રા"
[શાવા૦ ફો૦ ૨૭૩, ૨૭૪] 25. ચોથો વિકલ્પ નિયતિવાદીઓનો મત છે. નિયતિવાદીઓ આ પ્રમાણે કહે છે – નિયતિ નામનું એક સ્વતન્ત તત્ત્વ છે. નિયતિથી જ બધી વસ્તુઓ નિયત રૂપમાં ઉત્પન્ન થાય છે, અનિયતરૂપમાં ઉત્પન્ન થતી નથી. જે વસ્તુ જે વખતે જેનાથી ઉત્પન્ન થાય છે તે વસ્તુ તે વખતે તેનાથી નિયતરૂપમાં જ ઉત્પન્ન થતી દેખાય છે. જો નિયતિતત્ત્વ ન હોય તો જગતમાં કાર્યકારણની વ્યવસ્થા અને વસ્તુઓના નિયત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org