SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ २० તર્કરહસ્યદીપિકા વર્ષા આદિ ઋતુઓનો વિભાગ થવો, બાળપણ, યુવાની તથા ચામડીમાં કરચલીઓ પડવી, માથે પળિયાં આવવાં, વગેરે અવસ્થાઓ ઘટતી નથી, કેમ કે આ બધી અવસ્થાઓ નિયત કાલવિભાગ યા કાલખંડ દ્વારા જ અભિવ્યક્ત થઈ ગૃહીત થાય છે. કાલ ન હોય તો આ અવસ્થાઓમાં બધી અવ્યવસ્થા થાય. પરંતુ આ બધી અવસ્થાઓમાં અવ્યવસ્થા ન તો દેખાય છે કે ન તો ઇષ્ટ છે. જગતમાં મગ કાલ અર્થાત્ કાલક્રમ વિના ચડતા દેખાતા નથી. જો કાલ વિના જ મગ ચડી જતા હોત તો પછી તપેલી, ઈંધન વગેરે સામગ્રી મળતાં જ પ્રથમ ક્ષણે જ મગ ચડી જાત. પરંતુ એવું થતું નથી. તેથી એ નિયમ છે કે જે કૃતક અર્થાત્ કાર્ય છે તે બધુ જ કાલકૃત છે. 22. तथा चोक्तम् "न कालव्यतिरेकेण गर्भबालयुवादिकम् । यत्किंचिज्जायते लोके तदसौ कारणं किल ॥१॥ किंच कालादृते नैव मुद्गपक्तिरपीक्ष्यते । स्थाल्यादिसंनिधानेऽपि ततः कालादसौ मता ॥२॥ कालाभावे च गर्भादि सर्वं स्यादव्यवस्थया । परेष्टहेतुसद्भावमात्रादेव तदुद्भवात् ॥३॥" [ शास्त्रवा० श्लो० १६५- ६८ ] "कालः पचति भूतानि कालः संहरते प्रजाः । कालः सुप्तेषु जागर्ति कालो हि दुरतिक्रमः ॥४॥” [ महाभा०, हारीतसं० ] अत्र परेष्टहेतुसद्भावमात्रादिति पराभिमतवनितापुरुषसंयोगादिरूपहेतुसद्भावमात्रादेव तदुद्भवादिति गर्भाद्युद्भवप्रसङ्गात् । तथा कालः पचति - परिपाकं नयति परिणतिं नयति भूतानि पृथिव्यादीनि । तथा कालः संहरते प्रजाः पूर्वपर्यायात् प्रच्याव्य पर्यायान्तरेण प्रजा लोकान् स्थापयति । तथा काल: सुप्तेषु जागर्ति-काल एव सुप्तं जनमापदो रक्षतीति भावः । तस्माद् हि स्फुटं दुरतिक्रमोऽपाकर्तुमशक्यः काल इति । Jain Education International 22. ऽधुं पाएग छे } – ४गतमा गर्भ, आणपत्र, युवानी वगेरे के ॐ उत्पन्न થાય છે તે બધું કાલથી જ ઉત્પન્ન થાય છે, કાલ વિના ઉત્પન્ન થતું નથી. તેથી કાલ - For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy