________________
પણ કહેવામાં આવેલ છે કારણ કે આ પ્રદેશ લોકનો સર્વશ્રેષ્ઠ ભાગ હોવાથી શીર્ષ સ્થાનાપન્ન પણ છે.
મધ્યલોક (તિર્યલોક):
ગ્રન્થમાં મધ્યલોકને ‘તિર્થંગ્લોક’ પણ કહેવામાં આવેલ છે. કારણ કે આ લોકમાં અસંખ્યાત દ્વીપ અને સમુદ્ર પરસ્પર એકબીજાને ઘેરીને તિર્યક્ રૂપે (આજુબાજુ) સ્વયંભુરમા સમુદ્ર સુધી રહેલ છે. તથા તેનો આકાર ઊભા કરેલ મૃદંગના અર્ધભાગ જેવો છે. આટલાવિશાળ ક્ષેત્રમાં માત્ર અઢી દ્વીપોમાં જ માનવનો નિવાસ માનવામાં આવ્યો છે૪. અઢી દ્વીપને જ ‘સમયક્ષેત્રિક’પ કહેવામાં
अज्जुउणसुवण्णगमई सा पुढवी निम्मला सहावेणं । उत्ताणगच्छत्तसंठिया य भणिया जिणवरेहिं ||
संखंककुंदसंकासा पंडुरा निम्मला सुहा । सीयाए जोयणे तत्तो लोयंतो उ वियाहिओ ।। जोयणस्स उ जो तत्थ कोसो उवरम्मि भवे । तस्स को स्स छब्भाए सिद्धणोगाहणा भवे ॥
તથા જુઓ - ડા. જે. પૃ. ૨૪૬ १ अलोए पडिडया सिद्धा लोयग्गे य पइट्ठिया ।
૨ તથા જુઓ - પૃ. ૫૫. પા. ટિ. ૨.
૩ તત્ત્વસમુય, પૃ. ૬૭. તા વૃત-વિત્ર ?-૨. ४ प्राङ् मानुषोत्तरान्मनुष्याः ।
૫૭
Jain Education International
For Private & Personal Use Only
—૩. ૩૬. ૫૭. ૬૨.
—તા. સૂ. ૩. ૩૫.
૫ જ્યાં સમય, આવલિકા, પક્ષ, માસ, ઋતુ, અયન આદિનો કાલવિભાગ જાણી શકાય તે સમય-ક્ષેત્ર છે. તેનું બીજું નામ મનુષ્ય-ક્ષેત્ર પણ છે કારણ કે જન્મથી મનુષ્ય કેવળ સમય-ક્ષેત્ર (અઢી દ્વીપ)માં જ મળી આવે છે. સમય-ક્ષેત્રની બહાર
અનુસંધાન પૃ. ૫૮ની પા. ટિ.
-૩. ૩૬. ૫૬.
www.jainelibrary.org