________________
ઉત્તરાધ્યયન-સૂત્ર ઃ એક પરિશીલન જ્ઞાન શીલગણિાની “અવસૂરિ' વગેરે આ ટીકાઓમાંની મોટા ભાગની અપ્રકાશિત છે. વર્તમાન સમયમાં, અંગ્રેજી, હિન્દી અને ગુજરાતી અનુવાદ વગેરેની સાથે કેટલીક ટીકાઓ પ્રકાશિત થઈ છે. ગ્રંથની લોકપ્રિયતા અને મહત્ત્વના કારણે વર્તમાનમાં તેનાં વિવિધ સંસ્કરણો પ્રકાશિત થઈ ચૂક્યાં છે. અને ભવિષ્યમાં પણ પ્રકાશિત થતાં રહેશે. જાર્લ શાર્પેટિયરની અંગ્રેજી પ્રસ્તાવના અને ટિપ્પણી
૧ જિનરત્નકોશ-ગ્રંથવિભાગ પૃ. ૪૨-૪૬માં વિસ્તૃત સૂચી છે. તથા જુઓ -
જૈન ભારતી વર્ષ ૭ અંક ૩૩ પૃ. ૫૬૫-૫૬૮. ૨ (f) અંગ્રેજી પ્રસ્તાવના અને ટિપ્પા સાથે કાર્લ શાર્પેટિયરનું સંશોધિત
મૂળ સંસ્કરણા સન્ ૧૯રર (8) યાકોબીનો અંગ્રેજી અનુવાદ સે. બુ. ઈ. ભાગ-૪૫ ઓક્સફર્ડ ૧૮૯૫ (T) લક્ષ્મીવલ્લભની અર્થદીપિકા-ટીકાની સાથે ગુજરાતી ભાષાનુવાદ. આગમ સંગ્રહ, કલકત્તા સન ૧૯૩૪-૩૭ (૫) જયકીર્તિ-ટીકાની સાથે હિરાલાલ હંસરાજ, જામનગર સન ૧૯૦૯ (ડ) ભ્રદ્રબાહુની નિયુક્તિ અને શાંતિસૂરિની શિષ્ય-હિતા ટીકાની સાથે દેવચન્દ્રલાલભાઈ જૈન પુસ્તકોદ્વાર, મુંબઈ-સન ૧૯૧૬-૧૭ (1) ભાવવિજય ગણિની સૂત્રવૃત્તિ (વિવૃત્તિ) સહિત, વિનયભક્તિ સુંદરચરણ ગ્રંથમાળા વેપાપ વિ. સં. ૧૯૯૭ (૪) કમલસંયમની ટીકાની સાથે યશોવિજયજી જૈન ગ્રંથમાળા ભાવનગર સન્ ૧૯૨૭ (ક) નેમિચંદ્રની સુખબોધા વૃત્તિ સહિત આત્મવલ્લભગ્રંથાવલી, બલાદ, અમદાવાદ સન ૧૯૩૭ (3) જિનદાસગરિ મહત્તરની ચૂર્ષિ માત્ર, શ્વેતાંબર સંસ્થા ઈન્દોર પ્રકાશન સન ૧૯૩૩, () ઘાસીલાલ કૃત પ્રિયદર્શીની સંસ્કૃત ટીકા અને હિન્દી ગુજરાતી અનુવાદ સાથે. જૈન શાસ્ત્રો દ્વાર સમિતિ રાજકોટ સન્ ૧૯૫૯-૬૧ (૪) લક્ષ્મીવલ્લભ ટીકા અને ગુજરાતી અનુવાદ સાથે મુદ્રક શ્રીશચન્દ્ર ભટ્ટાચાર્ય કલકત્તા૭૧. (૩) ભોગીલાલ સાંડેસરા (ઉં. ૧-૧૮)ના ગુજરાતી અનુવાદ સાથે, ગુજરાત વિદ્યાસભા, અમદાવાદ, ૧૯પર (૪) રતનલાલ દોશીના હિન્દી અનુવાદ સાથે શ્રી અ. ભા. સાધુમાર્ગી જૈન સંસ્કૃતિ રક્ષક સંઘ, સેલાના (મ. પ્ર.) વી. સં. ૨૪૮૯ (૪) આત્મારામના હિન્દી અનુવાદ વિ. ની સાથે જૈન શાસ્ત્રમાળા કાર્યલય લાહોર સન્ ૧૯૩૬-૪૨ (બ) ઘેવરચંદ્ર બાંઠિયાના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org