________________
જૈન આગમોમાં ઉત્તરાધ્યયન-સૂત્ર'
પ૧ સાથે સંશોધિત મૂલપાઠ, સેક્રેડ બુક્સ ઑફ ધ ઈસ્ટ ભાગ-૪પમાં યાકોબીએ આપેલ અંગ્રેજી અનુવાદ આર. ડી. વાડેકર તથા એન. વ્હી. વૈદ્યનો સંશોધિત મૂળપાઠ, ભોગીલાલ સાંડેસરાનો મૂળ સાથેનો ગુજરાતી અનુવાદ, આત્મારામજનો મૂળ સાથેનો હિન્દી અનુવાદ, આચાર્ય તુલસીનો મૂળ સાથેનો હિન્દી અનુવાદ વગેરે “ઉત્તરાધ્યયનના મહત્ત્વપૂર્ણ સંસ્કરણો છે.
આ રીતે, “ઉત્તરાધ્યયન'ના આ વિપુલ વ્યાખ્યાત્મક ટીકા સાહિત્ય ઉપરથી તેનાં મહત્ત્વ અને લોકપ્રિયતાનો ખ્યાલ આવે છે.
અનુવાદ સાથે, સેઠિયા જૈન ગ્રંથમાળા, બીકાનેર સન ૧૯૫૩ (ત) મુનિ અમોલકના હિન્દી અનુવાદ સાથે (હૈદરાબાદ જૈન શાસ્ત્રો દ્વારા મુદ્રણાલય વી. સં. ર૪૪૬) () મુનિ ત્રિલોક, આત્મારામ શોધ સંસ્થાન, હોંશિયારપુર, પંજાબ, (પૃથક્ અધ્યયનના રૂપે પ્રકાશિત થઈ રહેલ છે) (ર) મહાવીર સ્વામીનો અંતિમ ઉપદેશ-એ નામે ગુજરાતી છાયાનુવાદ, ગોપાલદાસ જીવાભાઈ પટેલ, જૈન સાહિત્ય પ્રકાશન સમિતિ, અમદાવાદ સન્ ૧૯૩૮ (૧) ગુજરાતી અર્થ અને કથાઓ વગેરે સાથે (૧૦૧૫), જૈન પ્રાપ્ય વિદ્યાભવન, અમદાવાદ સન ૧૯૫૪ (૧) મૂલસુરાણિ, સંપાદક શ્રી કહેયાલાલ કમલ' ગુરુકુળ પ્રિન્ટીંગ પ્રેસ થાવર વિ. સં. ૨૦૧૦ (૫) મુનિ સૌભાગ્યચંદ્ર સંતબાલ (હિન્દી માત્ર) શ્વે. સ્થા. જૈન કોન્ફરન્સ મુંબઈ વિ. સં. ૧૯૯૨ (5) આર. ડી. વાડેકર તથા એન. છી. વૈદ્ય (મૂલમાત્ર) અમદાવાદ પૂના૧૯૫૪ (૧) જીવરાજ ઘેલાભાઈ દોશી (મૂલમાત્ર) અમદાવાદ સન્ ૧૯૧૧ (૫) ગુજરાતી અનુવાદ સંતલાલ, અમદાવાદ () આચાર્ય તુલસી, હિન્દી અનુવાદ વગેરે સાથે આગમ અનુસંધાન ગ્રંથમાળા સન્ ૧૯૬૭ વગેરે. આ વિવિધ સંસ્કરણો સિવાય બીજાં પણા સંસ્કરણો, લેખો વગેરે ઉત્તરાધ્યયન'ના વિવિધ અંશો પર સમયે સમયે પ્રકાશિત થયા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org