________________
જૈન આગમોમાં ‘ઉત્તરાધ્યયન-સૂત્ર'
૩ સુભાષિત' : ધર્મપ્રધાન ગ્રંથ હોવાથી આમાં સ્વાભાવિક રીતે સુભાષિતોનો પ્રયોગ થયો છે. ઉપમા અને પ્રતીકાત્મક-રૂપક અલંકારોના પ્રયોગમાં સુભાષિતોની ઝલક ખૂબ સુંદર લાગે છે.
૪ પુનરુક્તિ : માણસોની પ્રવૃત્તિ વિષય-ભોગ પ્રત્યે ખૂબ જ રહેતી હોવાથી તથા ધર્મના પ્રચારનો શરૂઆતનો સમય હોવાથી પ્રતિપાદ્ય વિષયના સ્પષ્ટીકરણ માટે પુનરુક્તિનો પ્રયોગ સ્વાભાવિક છે. ક્યાંક એક ચરણ, ક્યાંક બે ચરણ, ક્યાંક ત્રણ તથા ક્યાંક-ક્યાંક સંપૂર્ણ ગાથા જેમની તેમ પુનરુક્ત થઈ છે. શબ્દ અને અર્થની આ પુનરુક્તિ દોષજનક નથી કારણ કે વિષયના સ્પષ્ટીકરણ માટે આ પ્રકારની શૈલીનો પ્રયોગ વેદો અને બૌદ્ધ ત્રિપિટક ગ્રંથોમાં પણ પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે.
૫ કથા અને સંવાદ : કથા વિભાગમાં ગણાવવામાં આવેલ અધ્યયનોમાં કથા અને સંવાદો દ્વારા ધાર્મિક અને દાર્શનિક વિષયો સમજાવવામાં આવ્યા છે.
૪૩
૧ ઉ. (૧) ૨-૫, ૭, ૨૮, ૨૯, ૩૭-૩૯, ૪૪, ૪૫, (૨) ૧૬, ૧૭, (3) ૧, ૫, ૭-૧૨; (૪) ૩-૬, ૯-૧૩, (૫) ૫, ૯-૧૦, ૧૪-૧૬, ૨૧, ૨૨, ૨૪, (૬) ૩, ૬-૧૬, (૭) ૪, ૭, ૯, ૧૧-૧૨, (૮) ૨, ૫-૬, ૯, (૯) ૯-૧૦, ૧૨-૧૩, ૧૫-૧૬, ૩૪-૩૬, ૪૮, ૫૩, (૧૦) ૧-૨, ૨૮, ૨૯, ૩૩, (૧૧) ૧૪-૧૬, (૧૨) ૨૬-૨૭, (૧૩) ૨૨, ૨૫, ૩૦, ૩૧, (૧૪) ૧૯, ૨૩-૨૪, ૨૯, ૩૪, ૩૬, ૪૧-૪૪, (૧૫) ૧૫, (૧૭)૨૦, ૨૧, (૨૧) ૨૦, (૨૫) ૪૧-૪૩, (૩૧) ૩૩, (૩૨) ૧૬-૧૭ વગેરે.
૨તે વયં જૂન માદળ આ ચરણ ૨૫, ૧૯-૨૯, ૩૪માં તથા ‘સમયં ગોયમ મા પમાય’ આ ચરણ ૧૦, ૧-૩૬મા જેમનું તેમ પુનરુક્ત થયું છે. ને મિવસ્તુ નયર્ફ નિષ્ન’, ‘સે ન અસ્જીદ્દ મંડલ્ફે’ આ બંને ચરણો ૩૧, ૭-૨૦માં પુનરુક્ત છે. યમનું નિામિત્તા દેારણ ચોર્ડે । તેક મિં રાયરિસિ ટેવિન્દ્રો ફળ મદનવી’ (૯, ૧૧, ૧૭ વગેરે) આ ઈન્ક્રોક્તિ અને દ્યમમાં નિમિત્તા’ (૯, ૮, ૧૩ વગેરે) આ નમિની ઉક્તિ (ચારેય ચરણ સહિત) નવ નવ વાર પુનરુક્તિ થઈ છે. આવાં અન્ય કેટલાં સ્થળો છે જેનો અહીં ઉલ્લેખ કરવો અશક્ય
છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org