________________
૪૨
ઉત્તરાધ્યયન-સૂત્ર : એક પરિશીલન
સમાપન થતાં, વૃક્ષનું પાંદડું જે રીતે પીળું થઈને ખરી પડે છે તેમ મનુષ્યોનું જીવન પણ (પરિવર્તનશીલ-નશ્વર) છે. માટે હે ગૌતમ ! ક્ષણભર પરા પ્રમાદ ન કરીશ. અહીં ઉપદેશ પણ છે અને સરળ દૃષ્ટાંત દ્વારા વિષયને સ્પષ્ટ પણ કરવામાં આવેલ છે. એથી પાઠકના હૃદય ઉપર અમીટ છાપ પડી જાય છે. આવા અન્ય ઉપમા અને દૃષ્ટાંત અલંકારોના પ્રયોગો પ્રકૃત ગ્રંથમાં અનેક પ્રમાણમાં થયા છે.
૨ પ્રતીકાત્મક-રૂપક : ધર્મની આધ્યાત્મિક વ્યાખ્યામાં પ્રતીકાત્મક રૂપકોનો પ્રયોગ કરવામાં આવે છે. જેમ કે ઈન્દ્ર-નમિ સંવાદમાં દીક્ષા વિષયક, કેશિગૌતમ સંવાદમાં ધર્મભદવિષયક, હરિકેશીય અધ્યયનમાં યજ્ઞવિષયક વગેરે. આ રીતે મહાનિર્ઝન્થીય અધ્યયનમાં અનાથી મુનિ અનાથ શબ્દની વ્યાખ્યામાં વક્રોક્તિનો પ્રયોગ કરે છે.
ર૧
અનુસંધાન પૃ. પાછલાની પાદટિપ ૨૦ ૩, ૨૦-૨૧, ૪૨, ૪૪,
૪૭-૪૮, ૫૦, ૫૮, ૬૦ ૨૨ ૭, ૧૦, ૩૦, ૪૧, ૪૪-૪૭,
૭, ૧૪, ૧૭, ૧૯, ૨૩-૨૪ ૧૮
૨૩
૨૫ ૧૭-૧૯, ર૧, ર૭, ૪૨-૪૩
૮, ૧૩-૧૪, ૧૬ ૨૮ રર
૧૫, ૫૯ ૩૦ ૫, ૬
૬, ૧૦-૧૩, ૧૮, ૨૦, ૨૪-૩૪, ૩૯,૪૭, ૫૦, ૬૦, ૬૩, ૭૩, ૭૬, ૮૬,
૮૯, ૯૯ ૩૪ ૪-૧૯
૩૬ ૬૦-૬૧ નોંધઃ આમાંથી કેટલાંક દૃષ્ટાંત સામાન્ય છે અને કેટલાક પ્રકારાન્તરે પણ
સામેલ કરવામાં આવ્યાં છે. १ दुम पत्तए पंडुयए जहा निवडइ राइगणाण अच्चए । . एवं मणुयाण जीवियं समयं गोयम ! मा पमायए ।
–૩, ૧૦. ૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org