________________
જૈન આગમોમાં “ઉત્તરાધ્યયન-સૂત્ર'
૪૧
દૃષ્ટિએ આમાં સાહિત્યિક ગુણો પણ હાજર છે. તેને માત્ર નીરસ અને શુષ્ક સાહિત્ય કહી શકાય તેમ નથી. જો કે ગ્રંથમાં અનેક પુનરુક્તિઓ આવે છે અને સૈદ્ધાત્તિક અધ્યયનોમાં નીરસતા પણ છે છતાં, અન્ય આગમ-ગ્રંથોની તુલનામાં આની ભાષા-શૈલી સાહિત્યિક, સરળ, નૈસર્ગિક, ઉપદેશાત્મક, દૃષ્ટાંત-અલંકારબહુલ અને સુષાષિતાત્મક છે. જો “ઉત્તરાધ્યયન'માંથી સૈદ્ધાત્તિક (વર્ણનાત્મક) પ્રકરણોને જુદાં કરવામાં આવે તો એ વિશુદ્ધ ધાર્મિક કાવ્ય-ગ્રંથ બની જાય એમ કહેવામાં જરાય સંદેહ નથી. ઉપદેશાત્મકતા અને પુનરુક્તિઓ હોવા છતાં તેનું સાહિત્યિક મહત્ત્વ ઓછું થતું નથી કારણ કે ઉપમા, દષ્ટાન્ન આદિ અલંકારોને કારણ આખ્યાનો અને સંવાદોના હૃદયસ્પર્શી પ્રયોગથી તેમાં પ્રભાવશાલિતા આવી ગઈ છે જેમ કે :
૧ ઉપમા અને દૃષ્ટાંત અલંકાર : વિષયને સુબોધ બનાવવા માટે પ્રચલિત દૃષ્ટાંતોનો પ્રયોગ ખૂબ પ્રમાણમાં કરવામાં આવ્યો છે. જેમ કે રાત્રી અને દિનનું
6 2 0 0 દે છે
6 ૧ જ
૧ “ઉત્તરાધ્યયન'માં પ્રયુક્ત ઉપમા અને દૃષ્ટાંત અલંકારોની સૂચી અધ્યયન ગાથા સંખ્યા
અધ્યયન
ગાથા સંખ્યા સંખ્યા
સંખ્યા - ૪, ૫, ૧૨, ૩૭, ૩૯, ૪૫ ૨ ૩, ૧૦, ૧૭, ૨૪ ૫, ૧૨, ૧૪
૩, ૫-૬, ૮ ૫ ૪, ૧૦, ૧૪-૧૬, ૨૭
૬ ૧૬ ૧-૯, ૧૧, ૧૪, ૧૫, ૨૩, ૨૪
પ-૭, ૯, ૧૮ ૪૮, પ૩, ૬ર
૧-૨, ૨૮, ૩૩ ૧૫-૩૧
૧૨, ૨૬, ૨૭ ૨૨, ૩૦-૩૧
૧૪ ૧, ૧૮, ૨૯-૩૦,
૩૩-૩૬, ૪૧-૪૮ ૧૬ ૧૩
૨૦-૨૧ ૧૮ ૧૩, ૧૫, ૩૯, ૪૭, ૪૮, પર ૧૯ ૩, ૧૨, ૧૪, ૧૮-૨૪,
૩૪, ૩૬-૪૩, ૪૮-૪૯, પ૧, ૫૪, ૫૬-૫૮, ૬૪-૬૮, ૭૦, ૭૮-૮૦,
૮૭-૮૮, ૯૩, ૯૭. અનુસંધાન પૃષ્ઠ પછીની પાદટિપ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org