________________
ઉત્તરાધ્યયન-સૂત્ર : એક પરિશીલન
નિર્યુક્તિકારે ગ્રંથની પ્રશંસામાં ‘ઉત્તરાધ્યયન'ને ‘જિન પ્રીત' કહેલ છે. તેનું તાત્પર્ય શબ્દત: જિન પ્રાણતતા સાથે નથી પણ અર્થતઃ જિન પ્રાણીતતા સાથે છે. અર્થની દૃષ્ટિએ બધા માન્ય ગ્રંથો જિનપ્રણીત જ છે અન્યથા તેમાં પ્રામાણ્યનો અભાવ થાય. ‘ઉત્તરાધ્યયન' અંગબાહ્ય ગ્રંથ હોવાથી પણ સ્પષ્ટ થાય છે કે તેની રચના ન તો ભગવાન મહાવીરે કરી છે કે ન તો એમના મુખ્ય શિષ્યોએ; પણ ઉત્તરવર્તી શ્રુતજ્ઞોએ તેની રચના કરી છે. આથી બૃહત્કૃત્તિકાર ‘જિન’ શબ્દનો અર્થ ‘શ્રુતિજિન’ કે ‘શ્રુતકેવલી’ એવો કરે છે .
આ વિવેચનથી એટલું તો સ્પષ્ટ થાય છે કે ‘ઉત્તરાધ્યયન’ શબ્દતઃ ભગવાન મહાવીર દ્વારા પ્રણીત નથી. આ ઉપરાંત, તેનું પ્રારંભિક રૂપ ‘દશવૈકાલિક’ની રચના (વી. નિ. ૧લી શતાબ્દી, ઈ. પૂ. ૪૫૨-૪૨૯) પહેલાં નિર્ધારિત થઈ ગયેલું હતું કારણ કે ‘દશવૈકાલિક’ની રચના થઈ ગયા બાદ, ‘ઉત્તરાધ્યયન'ની અધ્યયન પરંપરાનો ક્રમ બીજો કે ત્રીજો થઈ ગયો હતો”. ચૂર્ણિના એક વૈકલ્પિક ઉદ્ધરણાના આધારે, ‘ઉત્તરાધ્યયન’નું છઠ્ઠું અધ્યયન ભગવાન પાર્શ્વ દ્વારા કથિત છેTM. એવું આચાર્ય તુલસીનું કથન યોગ્ય લાગતું નથી.
૩૬
१. जे किर भवसिद्धीया परित्तसंसारिया य जे भव्वा । किर पढंति एए छत्तीसं उत्तरज्झाए | तम्हा जिणपण्णते अणंतगम-पज्जवेहि संजुत्ते । अज्झाए जहजोगं गुरुप्पसाया अहिज्जिज्जा |
૨ તથ્યાન્તિને : શ્રુતબિનાિિમ : પ્રરૂપિતા: /
૩ જુઓ - પૃ. ૧૪, પા. ટિ. ૧. ४ केचिदन्यथा पठन्ति
एवं से उदाहु अरहा पासे पुरिसादाणीए भगवंते वेसालीए बुद्धे परिणुव्वुडे ॥
તથા જુઓ હૈં. ૩. ભૂમિકા રૃ. ૨૪-૨૯
Jain Education International
—૩. કે. પૃ. પૃષ્ઠ ૩૯૧
—૩. વૃદ્ધૃત્તિ પત્ર ૭૧૩
For Private & Personal Use Only
6. ચૂર્ણિ પૃષ્ઠ ૧૫૭
www.jainelibrary.org