________________
જૈન આગમોમાં ‘ઉત્તરાધ્યયન-સૂત્ર'
કેટલાંક સંવાદ રૂપે (જેમ કે વેરીગૌતમીય) કહેવાયાં છે–તો આ બધાની સંગતિ કેવી રીતે થશે ? સંભવ છે કે નિર્યુક્તિકારનું ઉપર મુજબનું કથન ‘ઉત્તરાધ્યયન’ એક કર્તુક રચના નથી એ કથનને આધારે કરવામાં આવેલું છે. માટે નિર્યુક્તિકાર ૩૬મા અધ્યયનની અંતિમ ગાથાની નિર્યુક્તિમાં ‘ઉત્તરાધ્યયન’નું મહત્ત્વ વ્યક્ત કરતાં સ્પષ્ટ રૂપે તેને જિન-પ્રણીત કહે છે. આ રીતે ‘ઉત્તરાધ્યયન’ના રચનાકાળની અવધિ મહાવીર-નિર્વાણના સમય સુધી પહોંચે છે.
ઉત્તરકાળ તરફ દૃષ્ટિ દોડાવતાં પ્રતીત થાય છે કે તેમાં કેટલોક અંશ પછીથી જોડી દેવામાં આવ્યો છે, તે લગભગ ત્રીજી વલ્લભી-વાચના સુધીનો છે. દિગંબર ગ્રંથોમાં ‘ઉત્તરાધ્યયન’નો જે વિષય દર્શાવવામાં આવ્યો છે તે પરથી બીજા પરીષહ અધ્યયનને બાદ કરતાં બાકીનો અધિકાંશ ભાગ સંઘભેદ
પછીનો પ્રતીત થાય છે. આ પરથી ઓછામાં ઓછું એટલું તો સ્પષ્ટ થાય છે કે
१. अंगप्पभवा जिणभासिया य पत्तेयबुद्धसंवाया ।
बंधे मुक्खे य कया छत्तीसं उत्तरज्झयणा ।।
૬. નિ. ગાથા ૪; એ જ નિર્યુક્તિ ઉપર શાંતિસૂરિની ટીકા, પૃષ્ઠ ૫; ૩. પૂર્ણિ પૃષ્ઠ ૭.
२ चउव्विहोवसग्गाणं बावीस परिस्सहाणं च सहणविहाणं । सहणफलमेदम्हादो एदमुत्तरमिदि च उत्तरज्झेणं वण्णेदि ।
સાયપાદુડ-નયથવા ટીા, ભાગ-૧ પૃષ્ઠ ૧૨૦ उत्तरज्झयणं उग्गमुप्पायणेसणदोसगयपायच्छित्तविहाणं कालादिविसेसिदं परूवेदि । —પત્તુણ્ડાયામ, પુસ્તક ૯ પૃષ્ઠ ૧૯૦ उत्तराणि अहिज्जेति उत्तरज्झयणं पदं जिणिदेहिं । बावीसपरीसहाणं उवसग्गाणं च सहणविहिं । वण्णेदि तप्फलमवि एवं पण्हे च उत्तरं एवं । कहदि गुरुसीसयाण पइण्णिय अट्ठमं तं खु ।
I
૩૧
૧૫ત્તિ-વૃત્ઝિા ગાથા ૨૫-૨૬
—ધવા (પડતુણ્ડા।મ-ટી) પૃષ્ઠ ૯૭. (સહારનપુર-પ્રતિ, લિખિત)
उत्तरज्झयणं उत्तरपदाणि वण्णेइ ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org