________________
૪૯૪
ઉત્તરાધ્યયન-સૂત્ર : એક પરિશીલન
વર્ણન છે. આ રીતે આ ગ્રંથોના અધ્યયનમાં યત્નવાન થવાથી ચારિત્ર મલિન થતું નથી. તેથી ગ્રંથમાં આ બાબતમાં સાધુએ પ્રયત્નશીલ રહેવું જોઈએ એમ કહેવામાં આવ્યું છે. આમ કહેવાનું તાત્પર્ય એ નથી કે આનું જ અધ્યયન કરવું જોઈએ. બીજાનું નહિ, પરંતુ આના જેવા બીજા ગ્રંથોનું પણ અધ્યયન કરવું જોઈએ અને તદ્નુસાર પ્રવૃત્તિ પણ કરવી જોઈએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org