________________
પ્રકરણ ૭ : સમાજ અને સંસ્કૃતિ
૪૨૫
સેના કહેવામાં આવતી`. હાથી અને ઘોડા યુદ્ધમાં મુખ્ય સહાયક હતા. તેમાં હાથી સહુથી આગળ રહેતો. શત્રુના પ્રહારોને રોકવા માટે અશ્વોને કવચ પહેરાવવામાં આવતાં. વિજેતા મુખ્ય સૈનિકનાં બધા વખાણ કરતા . રાજ્યની દઢતા અને પોતાનું પ્રભુત્વ ટકાવી રાખવા માટે રાજાનાં કેટલાંક કર્તવ્યોનો ઉલ્લેખ ઈન્દ્ર-નમિ-સંવાદમાં મળે છે. જેમ કે :
૧ રાજ્યમાં પ્રજાને કોઈ પ્રકારનું દુ:ખ ન થાય તેથી નીતિમાન શાસકે પ્રજા પર અનુકંપા કરવી જોઈએ. આ માટે ઈન્દ્ર રાજાનમિની દીક્ષા વખતે પૂછે છે
કે આજે મિથિલામાં આટલો કોલાહલ શામાટે છે ? મહેલોમાં ભયંકર શબ્દો શા માટે ઉચ્ચારાય છેપ? ચિત્ત મુનિ પણ બ્રહ્મદત્ત ચક્રવર્તીને બધી પ્રજા ઉપર અનુકંપા કરવા તથા ધર્મસ્થ થઈ આર્યકર્મ કરવાનો ઉપદેશ આપે છે.
૨ અંતઃપુર, મંદિર વગેરેને સળગતાં જોઈ તેની સુરક્ષા કરવી જોઈએ. તેથી ઈન્દ્ર એ બાબત બીજો પ્રશ્ન પૂછે છે.
१ चउरंगिणीए सेणाए रइयाए जहक्कमं । तुडियाणं सन्निनाणं दिव्वेणं गगणंफुसे ||
તથા જુઓ - પૃ. ૪૧૬, પા. ટિ. ૪. ૨ જુઓ - પૃ. ૪૫૩, પા. ટિ. ૩; ઉ. ૨૧. ૧૭. 3 आसे जहा सिक्खिय वम्मधारी
४ जहाइण समारूढे सूरे दढपरक्कमे ।
उभओ नंदिघोसेणं एवं हवइ बहुस्सुए ||
૫ જિષ્ણુ મો અન્ન.. .. सुव्वंति दारुणा सद्दा ।
९ अज्जाई कम्माई करेहिं रायं धम्मे ठिओ सव्वपयाणुकम्पी ।
७ एस अग्गी य वाउ य......कीसं णं नावपेक्खह ।
Jain Education International
For Private & Personal Use Only
૧૩. ૨૨. ૧૨.
~૩. ૪. ૮.
૩. ૧૧. ૧૭.
૧૩. ૯. ૭.
૩. ૧૩. ૩૨.
—૩. ૯. ૧૨.
www.jainelibrary.org