________________
પ્રકરણ ૭ : સમાજ અને સંસ્કૃતિ
રાજ્ય
વ્યવસ્થા :
પ્રજા ઉપર શાસન કરવાનું કામ ક્ષત્રિયનું હતું અને જે શાસક હતો તે રાજા કહેવાતો. સામાન્ય રીતે રાજાની મૃત્યુવેળા બાદ તેનો પુત્ર રાજ્યનો ઉત્તરાધિકારી થતો. તેથી રાજાઓ પોતાના પુત્રને રાજ્યભાર સોંપી દીક્ષા ગ્રહણ કરતા. જે સંપત્તિનો કોઈ ઉત્તરાધિકારી ન થતો તેનો ઉત્તરાધિકારી રાજા થતો. તેથી ભૃગુ પુરોહિતે સપરિવાર દીક્ષા લીધી ત્યારે ઈયુકાર દેશના રાજાએ તેની મિલકત ઉપર પોતાનો અધિકાર દર્શાવ્યો .
-
રાજાઓનું ઐશ્વર્ય : રાજાઓનું એશ્વર્ય દેવો જેવું હતું. તેના મહેલોના તળીયે મણિ-રત્નો વગેરે જડવામાં આવતા. મસ્તક ઉપર છત્ર-ચામર ઢોળવામાં આવતા'. તેઓ નૃત્ય, ગીત, વાદ્ય વગેરે સંગીત સામગ્રીથી યુક્ત થઈ નારીઓ સાથે આનંદ પ્રમોદ કરતા. યુદ્ધમાં કુશળતા પ્રાપ્ત કરવા માટે ક્યારેક ક્યારેક १ पुत्तं रज्जे ठवित्ता णं ।
તથા જુઓ - ઉ. ૯. ૨, ૧૮. ૪૭. २ पुरोहियं तं ससुयं सदारं सोच्चाऽभिनिक्खम्म पहाय भए । कुटुंबसार विउलुत्तमं च रायं अभिक्खं समुवाय देवी ||
3 सो देवलोगसरिसे अंते उरवरगओ वरे भोए । भुंजित्तु नमी राया बुद्धे मागे परिच्चयई ।
તથા જુઓ - ઉ. ૯. ૫૧. ४ मणिरयणकुट्टिमतले पासायालोयणे ठिओ । आलोएइ नगरस्स चउक्कत्तिय चच्चरे ॥
५ अह ऊसिएण छत्तेण चामराहि य सोहिओ ।
नहिं गोएहिं य वाइएहिं नारीजणाइं परिवारयंतो ।
તથા જુઓ - પૃ. ૪૨૩, પા. ટિ. ૩.
Jain Education International
૪૨૩
For Private & Personal Use Only
-૩. ૧૮. ૩૭.
૩. ૧૪, ૩૭.
૩. ૯. ૩.
૧૩. ૧૯. ૪.
૧૩. ૨૨. ૧૧.
૧૩. ૧૩. ૧૪.
www.jainelibrary.org