________________
૪૨૦
ઉત્તરાધ્યયન-સૂત્ર : એક પરિશીલના
હતો. તેથી માર્ગમાં સુધાજન્ય કષ્ટ નડતુ નહિ'. સામાન્ય યાત્રામાં તથા માલ વગેરે વહેવામાં બળદગાડી અથવા રથ વગેરેનો ઉપયોગ કરવામાં આવતો.
રોગોપચાર : ગ્રંથમાં રોગ તથા તેના ઔષધોપચારની બાબતમાં સામાન્ય માહિતી મળે છે. રોગોનો ઈલાજ કરવા માટે અનેક ચિકિત્સાચાર્યો હતા. તેઓ વમન, વિરેચન, ઔષધિસેવન, ધૂમ્રપ્રદાન, નેત્રસ્નાન, સર્વોષધિસ્નાન, મંત્રવિદ્યા વગેરેદ્વારા રોગોનો ઈલાજ કરતા. જૈન સાધુઓ માટે રોગોનો ઈલાજ ત્યાજ્ય ગણાતો". રોગોનો ઈલાજ કરતી વખતે ચતુષ્પાદચિકિત્સા કરવામાં આવતી. આ ચિકિત્સાના ચાર અંગો છે. જેવા કે : ૧ શ્રેષ્ઠ વૈદ્ય કે ચિકિત્સક ર શ્રેષ્ઠ ઔષધી સેવન १. अद्धाणं जो महंतं तु सपाहेज्जो पवज्जई । गच्छंतो सो सुही होई छुहातहविवज्जिओ ।।
–૩, ૧૯. ર૧. २ अवसो लोहरहे जुत्तो जलंते समिलाजुए । चोइओ तुत्तजुत्तेहिं रोज्झो वा जह पाडिओ ।।
–૩. ૧૯. પ૭. તથા જુઓ – ઉ. ૯. ૪૬, ૫. ૧૪, ૨૭. ર-૮. ૩ ગ્રંથમાં જેનો ઉલ્લેખ છે એવા કેટલાક રોગોનાં નામો, આમય (૩ર.
૧૧૦), વ્યાધિ (૩૨-૧૨), આતંક (૧૦. ર૭, ૫. ૧૧, ર૧-૧૮, ૧૯. ૭૯, ર૩. ૩૫), વિસૂચિકા, અરઈ ચિત્તોદ્વેગ, ગંડ જેમાં ડોક ફૂલી જાય છે
(૧૦. ર૭), અક્ષિવેદના (૨૦-૧૯. ર૧) ४ मंतं मूलं विविहं वेज्जचितं वमणविरेयणधूमणेत्तसिणाणं । आउरे सरणं तिगिच्छयं च तं परिनाय परिव्वए स भिक्खू ।।
–૩. ૧૫. ૮. તથા જુઓ - ઉ. ર૦. રર, ૧૯. ૭૬-૭૭, ૭૯, ૧૨. ૫૦, રર. ૯, જે.
ભા. સ. પૃ. ૩૧૧-૩૧૮. ૫ એજન પરીપત્રય વ મિલાવ તપ, જુઓ ६ ते मे तिगिच्छं कुव्वंति चाउप्पायं जहाहियं ।
–૩. ર૦. ર૩. 'चाउप्पायं' त्ति 'चतुष्पादां' भिषग्भेषजातुरप्रतिचारकात्मकचतुर्भाग चतुष्टयत्मिकां यथाहितं', हिताऽनतिक्रमेण ।
–એજન, ને. વૃ, ૫, ર૬૯.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org