________________
પ્રકરણ ૭ : સમાજ અને સંસ્કૃતિ
ખાન
પાન :
તે સમયે ઘી, દૂધ આદિના આહાર ઉપરાંત મદિરા અને માંસભક્ષણનો પણ પૂરતી માત્રામાં પ્રયોગ થતો હતો. અરિષ્ટનેમીના વિવાહ અવસરે ઘણા માણસોના ભોજન માટે અનેક પશુઓને એક વાડાની અંદર પૂરવામાં આવ્યા હતા. અહીં ઘણાં માણસો અંગે કહેવાનું પ્રયોજન એ છે કે અધિકાંશ માણસો માંસભક્ષણ કરતા હતા અને ઘણા થોડા માણસો માંસભક્ષણ કરતા ન હતા. મૃગ, મત્સ્ય, બકરાં, મહિષ વગેરેનું માંસ અધિક પ્રચલિત રહ્યું હશે. કારણ કે ગ્રંથમાં શિકારના પ્રસંગે ભૃગ-હનન, મહેમાનના ભોજન માટે બકરાનુંપાલન તથા મહિષને અગ્નિમાં રાંધવાનો ઉલ્લેખ મળે છે. મત્સ્યને પકડવા માટે જાળનો પ્રયોગ થતો હતો. સાધુઓનો આહાર નિરામિષ અને નીરસ હતોTM.
ગ્રંથમાં મદિરાના પાંચ પ્રકારોનો ઉલ્લેખ મળે છે−: ૧ સુરા ૨ સીધુ (તાડી) ૩ મેરક (દૂધ વગેરે ઉત્તમ પાર્થોમાંથી બનેલ) ૪ મધુ (મહુડામાંથી બનાવેલ)
–
१. वाडेहिं पंजरेहिं य संनिरुद्धा य अच्छहिं ।
-
૩.
તથા જુઓ - પૃ. ૪૧૧, પા. ટિ. २ हुआसणे जलंतम्मि चिआसु महिसो विव ।
તથા જુઓ - પૃ. ૪૧૪, પા. ટિ. ૮.
ઉ. ૧૯. ૭૦-૭૧, ૫. ૯, ૧૮. ૩-૬. વગેરે 3 रागाउरे वडिस विभिन्नकाए मच्छे जहा आमिसभोग गिद्धे ।
તથા જુઓ - ઉ. ૧૯. ૬૫.
૪ જુઓ - આહાર, પ્રકરણ ૪. ५ तुहं पिया सुरा सीहू मेरओ य महूणि य ।
वर वारुणीए व रसो विविहाण व आसवाण जरिसओ । महुमेरयस्स व रसो..
11
Jain Education International
For Private & Personal Use Only
૪૧૫
—૩. ૨૨. ૧૬.
-૩. ૧૯. ૫૮.
૧૩. ૩૨. ૬૩.
૧૩. ૧૯, ૭૧.
-૩. ૩૪. ૧૪.
www.jainelibrary.org