________________
પ્રકરણ ૭ : સમાજ અને સંસ્કૃતિ
૩૯૯ ઈલાજ કરનાર ચિકિત્સાચાર્ય, હોડી ચલાવનાર નાવિક, અશ્વની સવારી કરનાર સવાર, ખેડૂત તથા અનેક પ્રકારના શિલ્પી:વગેરે કેટલીક વર્ણસંકર જાતિઓમાં વણકર અને ચાંડાલ જાતિઓનો પણ ઉલ્લેખ મળે છે.
આ જાતિઓ ઉપરાંત, ગોત્રોમાં કાશ્યપ, ગૌતમ, ગર્ગ તથા વસિષ્ઠ ગોત્રનો, કુળોમાં અગન્ધન, ભોગ, ગન્ધન તથા પ્રાન્તકુળોનો (નીચ કુળ, ગરીબોનાં કુળ) તથા વંશોમાં ઈશ્વાકુ તથા યાદવ વંશનો ઉલ્લેખ મળે છે.
આમ તે સમયે સામાજિક સંગઠન વર્ણ, જાતિ, ગોત્ર, કુલ અને વંશને આધારે અનેક રીતે વિભક્ત હતું.
આશ્રમ વ્યવસ્થા : વર્ણ અને જાતિ ઉપર આધારિત સમાજમાં સાંસ્કૃતિક સંગઠનની દષ્ટિએ આશ્રમ વ્યવસ્થા પણ હતી. જીવનની વિભિન્ન અવસ્થાઓના વિકાસક્રમ અનુસાર તેને ચાર ભાગોમાં વહેંચવામાં આવી હતી જેમ કે: ૧ બ્રહ્મચર્યાશ્રમ, ૨ગૃહસ્થાશ્રમ,
HAL |
१ विज्जामंततिगिच्छगा।
–૩. ર૦. રર. २ जीवो वुच्चइ नाविओ।
–૩. ર૩. ૭૩. 3 हयं भदं व वाहए।
-૩. ૧. ૩૭. ४ थलेसु बीयाइ ववंति कासगा।
–૩. ૧ર. ૧૨. ५ माहणभोइय विविहा य सिप्पिणो ।
–૩. ૧૫. ૯. ૬ જુઓ - પૃ. ૩૯૮, પા. ટિ. ૨, ઉ. ૩. ૪, જે. ભા. સ., પૃ. રર૩. ૭ ઉ. અધ્યયન ર૯ પ્રારંભિક ગઘ, ૧૮. રર, રર. ૫, ર૭. ૧, ૧૪. ર૯. ૮ ઉ. રર. ૪૨, ૪૪, ૧૫. ૯, ૧૩. ૯ ઉ. ૧૮. ૩૯, રર. ર૭.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org