________________
૩૯૮
ઉત્તરાધ્યયન-સૂત્ર : એક પરિશીલન
કારણે ઉચ્ચ પદને પણ પ્રાપ્ત કરતા હતા. જેમ કે : ચાંડાલ (શ્વપાક) જાતિમાં ઉત્પન્ન હકેિશિબલે જૈન દીક્ષા ગ્રહણ કરી સમૃદ્ધિ વગેરે મેળવ્યાં હતાં. પૂર્વભવમાં ચાંડાલ કુલોત્પન્ન ચિત્ત અને સંભૂતે તપસ્યા કરી દેવલોકને પ્રાપ્ત કર્યો હતો”. હકેિશિબલ જેવા કેટલાક શૂદ્ર કુલમાં જન્મેલા ચાંડાલો પણ તપ કરીને પોતાનું પ્રભુત્વ જમાવતા હતા. પણ એવા માણસો ઘણા જ થોડા હતા અને તેમનો સમાદર પ્રાયઃ સર્વત્ર થતો નહીં.
વિભિન્ન જાતિઓ અને ગોત્રાદિ : ઉપર જણાવેલ જાતિઓ અને વર્ગો ઉપરાંત તે સમયે પોતપોતાનાં કાર્યો અનુસાર અન્ય ઉપજાતિઓ પણહતી. જેમ કે : સારથિÝ, લુહારપ, સુતાર, ગોપાળ, કોષાધ્યક્ષ, ભારવાહક, રોગોનો
१. तीसे य जाईइ उ पावियाए वुच्छासु सोवागनिवेसणेसु । સવ્વસ્વ હોયચ્છ ટુરાંઈનિષ્ના.......
તથા જુઓ - ઉ. ૧૩. ૧૮. २ सोवागकुलसंभूओ गुणुत्तरघरो मुणी ।
૩ ૬. ૧૩. ૬-૭. ४ अह सारही विचिंतेइ ।
તથા જુઓ - ઉ. ૨૨. ૧૫, ૧૭. ૫. જ્મારેહિં ગયું પિવ । તાડિયો ટ્ટિયો.....
६ वड्डुईहिंदुमो विव ।
७ गोवालो भंडवालो वा जहा तद्दव्वणिस्सरो ।
૮ એજન
८ अबले जह भारवाहए ।
તથા જુઓ - ઉ. ૨૯.૨.
Jain Education International
For Private & Personal Use Only
૧૩. ૧૩. ૧૯.
૧૩. ૧૨. ૧.
-૩. ૨૭. ૧૫.
૧૩. ૧૯. ૬૮.
૧૩. ૧૯. ૬૭.
૧૩. ૨૨. ૪૬.
૩. ૧૦. ૩૩.
www.jainelibrary.org