________________
પ્રકરણ ૬: મુક્તિ
૩૮૩
ન
હોય તો પણ અલોકમાં જઈ શકે પરંતુ તેને કોઈ અભિલાષા ન હોવાથી તેઓ લોકની સીમાનું ઉલ્લંઘન કરતા નથી. આ મુક્તાત્માઓ ત્યાં જ સ્થિત થઈ લોકાલોકને જાણે છે. એવી અવસ્થા જો ન માનવામાં આવે તો મુક્તાત્માઓ ઊર્ધ્વગમનના સ્વભાવને કારણે સતત આગળ વધતાં દૂર ને દૂર જાય અને એક ક્ષણ પછી મુક્ત થયેલ આત્મા પૂર્વવર્તી મુક્તાત્માઓથી દરરોજ પાછળ રહી જાય. તેથી લોકાગ્રભાગમાં જ મુક્તાત્માઓનો નિવાસ માનવામાં આવેલ છે. મુક્તિ કોને, ક્યારે અને ક્યાંથી ?
ગ્રંથમાં, મુક્તિનું દ્વાર, બધા જીવો માટે બધા ક્ષેત્રોમાં અને બધા સમય માટે ઉઘાડું છે એમ કહેવામાં આવ્યું છે. એક સમયે વધારેમાં વધારે જીવ કેટલી સંખ્યામાં એક સાથે મુક્ત થઈ શકે એ બાબતમાં ગ્રંથમાં નીચે મુજબની વિગત જાણાવા મળે છે.
મુક્ત થનાર જીવ
પુરુષ
સ્ત્રી
નપુંસક
જૈન સાધુ (સ્વ લિંગી) જૈનેતર સાધુ (અન્ય લિંગી)
ગૃહસ્થ
શરીરની સર્વાધિક
ઊંચાઈ વાળા
૧ ૩. ૩૬. ૪૯-૫૪.
અધિકતમ
સંખ્યા
૧૦૮
૨૦
૧૦
૧૦૮
૧૦
૪
Jain Education International
મુક્ત થનાર જીવ
શરીરની સહુથી ઓછી
ઊંચાઈવાળા
મધ્યમ ઊંચાઈવાળા
ઊર્ધ્વલોકમાંથી
મધ્યલોકમાંથી (તિર્યલોક) અઘોલોકમાંથી
નદી વગેરે જળાશયોમાંથી
ર
સમુદ્રમાંથી
૨
આ આંકડાઓ જોતાં જાણવા મળે છે કે મુક્ત થવાની સર્વાધિક યોગ્યતા મધ્યલોકવર્તી મધ્યમ શરીરની અવગાહના (ઊંચાઈ) વાળા સાધુમાં છે. એ પર થી એ પણ પ્રતીત થાય છે કે વીતરાગતાની પૂર્ણતા જે જીવને જે સ્થાનમાંથી જે પ્રકારના નાના મોટા શરીરનું અસ્તિત્વ રહેતાં થઈ જાય તો એ જ સ્થાનમાંથી
અધિકતમ
સંખ્યા
For Private & Personal Use Only
૪
૧૦૮
૪
૧૦૮
૨૦
૩
www.jainelibrary.org