________________
૩૭૪ ઉત્તરાધ્યયન-સૂત્રઃ એક પરિશીલન સંયમ દરરોજ આપવામાં આવેલ દસ લાખ ગૌદાન કરતાં પણ અધિક શ્રેષ્ઠ હોય છે. આમ આ સાધ્વાચારનો માર્ગ વિશુદ્ધ અને કંટકાદિથી રહિત રાજમાર્ગ છે તથા દુષ્કર હોવા છતાં પણ સુખાવહ છે. આ સાધુનો સદાચાર છે અને એ જ તેનું તપ છે.
१ जो सहस्सं सहस्साणं मासे मासे गवं दए ।
तस्सावि संजमो सेओ अदितस्स वि किंचण ।।
–૩. ૯. ૪૦.
२ अवसोहिय कंटगापहं ओइण्णोऽसि पहं महालयं ।
–૩. ૧૦. ૩૨.
3 भिक्खवत्ती सुहावहा ।
–૩. ૩૫. ૧૬.
તથા જુઓ ઉ. ૯. ૧૬.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org