________________
૩૫૬ ઉત્તરાધ્યયન-સૂત્રઃ એક પરિશીલન ધ્યાનસ્થ બેસી રહેતાં જો કોઈ કષ્ટ છે કે ભયાદિ થાય તો તે સ્થાને બેસી રહી તે ઉપસર્ગ (આપત્તિ) સહન કરી લેવો તે નૈષિધિની પરીષહજય છે.
૧૧ શય્યા પરીષહજય : ઊંચી નીચી પથારી મળતાં એમ વિચારવું કે એક રાતમાં શું થઈ જવાનું છે ? અને કર્તવ્યનું પાલન કરતાં રહેવું એ શવ્યાપરીષહજય
૧૨ આક્રોશ પરીષહજય : દારુણ કંટક સમાન મર્મભેદી કઠોર વચનો સાંભળી પણ ચૂપ રહેવું તથા એવું બોલનાર તરફ જરાય ક્રોધ ન કરવો એ આક્રોષ પરીષહજય છે.
૧૩ વાપરીષહજય : કોઈ મારવા માટે (પ્રાણઘાત માટે) તૈયાર થાય ત્યારે એમ વિચારવું કે આ જીવનો ક્યારેય વિનાશ નથી થતો તથા ક્ષમા સહુથી મોટો ધર્મ છે, અને મારનાર ઉપર મનથી પણ દ્વેષ ન કરવો અને ધર્મનું ચિંતન એ કરવું એ વધપરીષહજય કહેવાય છે.
૧૪ યાચના પરીષહજયઃ સાધુની પાસે જે કંઈ વસ્તુઓ હોય છે તે બધી ગૃહસ્થ પાસેથી માંગેલી હોય છે તેની પાસે ન માંગેલી હોય એવી પોતીકી કોઈ
१ अकुक्कुओ निसीएज्जा न य वित्तासए परं ।
–૩. ૨. ૨૦. તથા જુઓ ઉ. ૨. ર૧, ર૧. રર. २ उच्चावयाहिं सेज्जाहिं तवस्सी भिक्खु थामवं ।
-૩. ૨. રર. किमेगराइं करिस्सइ एवं तत्थऽहियासए ।
–૩. ૨. ર૩. તથા જુઓ ઉ. ૧૯. ૩૨. 3 अक्कोसेज्जा परे भिक्खुं न तेसिं पडिसंजले ।
-૩. ૨. ૨૪. તથા જુઓ ઉ. ૨. ર૫, ૧ર. ૩૧-૩૩, ૧૯. ૩૨, ૮૪, ર૧. ર૦ વગેરે. ४ हओ न संजले भिक्खू ।
૩. ૨. ર૬. તથા જુઓ 1. ૨. ૨૭, ૧૯. ૩૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org