________________
પ્રકરણ ૫ : વિશેષ સાધ્વાચાર
‘ઉપસર્ગ’ શબ્દનો પણ પ્રયોગ મળે છે. આ કષ્ટો (ઉપસર્ગ અથવા પરીષહ)ને જીતવાં એ ‘પરીષહજય' કહેવાય છે અને જે એના પર વિજય પ્રાપ્ત કરે છે તે સંસારમાં ભ્રમણ કરતો નથી.
પરીષહજયના ભેદ અને સ્વરૂપ :
આ પરીષહોની સંખ્યા અનન્ત હોઈ શકે છે પણ ગ્રન્થમાં તેના બાવીશ પ્રકારો પાડવામાં આવેલા જોવા મળે છે. તેનાથી પીડિત થઈ ધર્મમાંથી ભ્રષ્ટ ન થવું એ પરીષહજય કહેવાય. તે બાવીશ પરીષહજય આ મુજબ છે.
૧ ક્ષુધા પરીષહજય : ભૂખથી વ્યાકુળ થતાં તથા શરીર અત્યંત શ થઈ જાય તો પણ ક્ષુધાની શાંતિ માટે સ્વયં ફલાદિને ન તોડવાં, બીજા પાસેથી ન તોડાવવાં, રાંધવું નહિ. બીજા પાસે રંધાવવું નહિ પરંતુ ક્ષુધાજન્ય કષ્ટને સર્વ પ્રકારે સહી લેવું એ ક્ષુધાપરીષહજય કહેવાય છે.
૨ તૃષા પરીષહજય : તરસથી મુખ સુકાઈ જાય તો પણ તથા નિર્જન સ્થાન હોય તો પણ શીતળ (સચિત્ત) જળનું સેવન ન કરતાં અચિત્ત જળની પ્રાપ્તિ માટે જ પ્રયત્ન કરવો એ તૃષાપરીષહજય છે .
૩ શીત પરીષહજય : ગ્રામાનુગ્રામ વિચરણ કરતી વખતે જો શીતજન્ય
१. दिव्वे य जे उवसग्गे तहा तेरिच्छमाणुसे । जे भिक्खू सहइ निच्चं से न अच्छइ मंडले ।।
एगवीसाए सबले बाबीसाए परीसहे । जे भिक्खू जयई निच्चं से न अच्छइ मंडले |
२ इमे खलु ते बावीसं परीसहा.... तं जहा - दिगिंछापरीसहे पिवासापरीसहे .... अत्रापरीसहे दंसणपरीसहे ।
૩ જુઓ પૃ. ૩પર. પા. ટિ. ૩. ઉ. ૨, ૧૯. ૩૨. ४ सीओदगं न सेवेज्जा वियडस्सेसणं चरे ।
તથા જુઓ ઉ. ૨. ૫.
Jain Education International
૩૫૩
For Private & Personal Use Only
૧૩. ૩૧. ૫.
—૩. ૩૧. ૧૫.
—૩. ૨. ૩-૪. (ઘ).
–૩. ૨. ૪.
www.jainelibrary.org