________________
જૈન આગમોમાં ઉત્તરાધ્યયન-સુગ”
૧૩ પ્રાચીન ટીકાઓ ઉપલબ્ધ થાય છે. આ ટીકાઓથી મૂળ ગ્રંથનું જુદાપણું દર્શાવવા માટે જ “મૂલસૂત્ર' એવા શબ્દનો પ્રયોગ થયો છે. પરંતુ આ કથન યોગ્ય લાગતું નથી કારણ કે માત્ર ટીકાઓથી જુદાપણું દર્શાવવા જ “મૂલ” શબ્દનો પ્રયોગ થયો નથી. પિંડનિયુક્તિ અને ઓશનિયુક્તિ પણ વાસ્તવમાં તો ટીકાઓ જ છે. આ ઉપરાંત, અન્ય કેટલાય એવા ગ્રંથો છે કે જેના પર ટીકાઓ લખવામાં આવી છે પણ તેમને કેમ ભૂલસૂત્ર કહેવામાં નથી આવતાં ? અનેક ટીકાઓ તો ગ્રંથની પ્રસિદ્ધિ, ઉપયોગિતા અને પ્રામાણિકતાનો ખ્યાલ આપે છે. વેબર પણ મૂલસૂત્ર શબ્દનો અર્થ સૂત્રથી વિશેષ કાંઈ માનતા નથી.
૩ ડૉ. શબ્રિગે પ્રારંભિક સાધુ-જીવનના મૂળભૂત નિયમોના પ્રતિપાદક હોવાને કારણે તેને મૂલસૂત્ર વણોલ છે*. પ્રો. એચ. આર. કાપડીયા, ડૉ. નેમિચંદ્ર શાસ્ત્રી, આચાર્ય તુલસી વગેરે વિદ્વાન કેટલાક સંશોધનને આધારે આ સિદ્ધાંતોના પક્ષમાં છે. ઘણે અંશે આ કથન ઉચિત પણ લાગે છે.
આ વિભન્ન મતો તપાસતાં તથા “મૂલાચાર”, “મૂલારાધના' આદિ ગ્રંથોમાં પ્રયુક્ત “મૂલ” શબ્દનો અર્થ જોતાં જાણી શકાય છે કે “મૂલ”નો અર્થ થાય : બીજરૂપતા. ઉત્તરાધ્યયન વગેરે મૂલસૂત્રોમાં અંગગ્રંથોમાં રહેલા સિદ્ધાન્ત અને
૧ જુઓ - જે. સા. ઈ. પૂ. પૃ. ૭૦૧ 2 This is designation seems to mean that these four works are
intended to ser the Jain monks and nuns in the biginning () of their career.
રરાવેલાસ્ટિય-સુત્ત ભૂમિમ પૃ. ૩.
( ત . 0િ. . ૫, ૪૨) 3 'My personal view is the same as one expressed by Prof. Schubring and mentioned on P. 42.
છે. ૪િ. નૈ. પૃ. ૪૩ ૪ તેમા ગૌર સાહિત્ય માં ગાવનાત્મક તિહાસ પૃ. ૧૯૨ ૫ ૨.૩. ભૂમિકા પૃ. ૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org