________________
૧ર
ઉત્તરાધ્યયન-સૂચઃ એક પરિશીલન રચના હોવાથી ઉપર્યુક્ત કથન યોગ્ય નથી. એ કથન કેટલેક અંશે ‘ઉત્તરાધ્યયન' અને “આવશ્યક’ની અપેક્ષાએ યોગ્ય છે. જાણવા મળે છે કે શાપેન્ટિયરના આ કથનનો આધાર ‘ઉત્તરાધ્યયન'ની અંતિમ ગાથા છે જેમાં કહેવામાં આવ્યું છે કે ભગવાન મહાવીર “ઉત્તરાધ્યયન'ના ૩૬ અધ્યયનોનું વર્ણાન કરીને પરિનિર્વાણા, પામ્યા. આ જ રીતે, “સમયે મોયંમ મા પમાયણ”, સુવે છે મારું તેને મળવા વિમવાયે? આદિ' સૂત્ર સ્થળને પણ આધાર ગણી શકાય. ડૉ. ગેરિનો" અને પ્રો. પટવર્ધનનો પણ આ જ મત છે.
૨ પ્રો. વિન્ટર્નિઝ મૂલ શબ્દનો અર્થ ટીકાઓ માટે આધારભૂત મૂલગ્રંથ' તરીકે કરેલ છે. એમ કહેવાનું તાત્પર્ય એ છે કે આ સૂત્ર ગ્રંથો ઉપર મહત્ત્વપૂર્ણ
१ इय पाउकरे बुद्धे नायए परिनिव्वुए । छत्तीसं उत्तरज्झाए भवसिद्धीयसंबुडे ।।
–૩. ૩૬. ર૬૨. ૨ ઉ. ૧૦-૧-૩૬ ૩ એજન ૧૬-૧-ગદ્ય ૪ ૨૯-૧ (પ્રારંભિક ગદ્ય); -૧ (ગદ્ય), ૪૬ વગેરે 4 Guerinot (La Religion, Djaina, P.79) Translates Muisutra by 'trates originaux.'
કે. લિ. જે. ય. ૪૨. & 'Thus the term Mula-Sutra would mean 'the original text' i.e.
"the text containing the original words of Mahavira (as received directly from his mouth)
દી દશવૈકાલિક સૂત્ર : એ સ્ટડી મૃ. ૧૬ o Why these texts are called 'root-sutras' is not quite clear. Gen
erally the word mula is used in the sense of 'fundemental text' in the contradistinction to the commentary. Now as there are old and important commentaries in existance precisely in the case of these texts, they were probably termed "Mula-texts.'
હિ. ઇ. લિ. ભાગ-૨ પૃ. ૪૬૬ પાદટિપ્પણ-૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org