________________
ઉત્તરાધ્યયન-સૂત્ર : એક પરિશીલન
કે સાધુએ જ્ઞાન, દર્શન અને ચારિત્રનું આલંબન કરીને, દિવસે ઉત્પથ (ઊંચાનીચા) રહિત માર્ગમાં ચાર હાથ પ્રમાણ ભૂમિને આંખથી એકાગ્રચિત્તે સાવધાનીપૂર્વક જોતાં જોતાં ચાલવું જોઈએ જેથી જીવોની હિંસા ન થાય. ચાલતી વખતે સાવધાની ટકી રહે એ માટે જરૂરી છે કે રૂપાદિ વિષયો તથા અધ્યયન (સ્વાધ્યાય)માં ચોંટેલી ચિત્તવૃત્તિને ત્યાંથી દૂર કરી ચાલવામાં જ ચિત્તવૃત્તિને સાવધાનીથી પરોવવી જોઈએ`. આમ કરવાથી અહિંસા મહાવ્રતનું પાલન થાય છે. ઈન્દ્રનમિ સંવાદમાં ઈર્યાસમિતિને ધનુષ્યની પાછ કહેવામાં આવી છેરે. તે ઉપરથી તેની ઉપયોગિતા તથા મહત્ત્વ અંગે જાણવા મળે છે.
૨૯૨
૨ ભાષા સમિતિ : ક્રોધ, માન, માયા, લોભ, હાસ્ય, ભય, વાચાળતા અને વિકથા (ધર્મવિરુદ્ધ કથા) આ આઠ દોષોથી રહિત સમયાનુકૂળ અદુષ્ટ અને પરિમિત વચન બોલવું એ ભાષા સમિતિ છે”. અર્થાત્ સાવધાનીપૂર્વક
१. आलंबणेण कालेण मग्गेण जयणाइ य । चउकारणपरिसुद्धं संजए इरियं रिए || तत्थ आलंबणं नाणं दंसणं चरणं तहा । काले य दिवसे वुत्ते मग्गे उप्पह वज्जिए ||
दव्वओ चक्खूसा पेहे जुगमित्तं च खेतओ । कालओ जाव रीइज्जा उवउत्ते य भावओ || इंदियत्थे विवज्जित्ता सज्झायं चेव पञ्चहा । ती तप्रकारे उवउत्ते रियं रिए ||
તથા જુઓ ઉ. ૨૦. ૪૦, ૨૫. ૨, ૨૬. ૩૩. વગેરે.
२ धणु परक्कम किच्चा जीवं च ईरियं सया । घिई च केयणं किच्चा सच्चेण परिमंथए ।
3 कोहे माणे य मायाए लोभे य उवउत्तया हासे भये मोहरिए विकहासु तहेव य ।। एयाइं अट्ठ ठाणाइं परिवज्जित्तु संजए । असावज्जं मियं काले भासं भासिज्ज पत्रवं ॥
Jain Education International
For Private & Personal Use Only
૧૩. ૨૪. ૪-૮,
—૩. ૯. ૨૧.
૧૩. ૨૪. ૯. ૧૦,
www.jainelibrary.org