________________
પ્રકરણ ૪ : સામાન્ય સાધ્વાચાર
૨૫૧
પેદા કરનારા જાણીને જેમ હાથી બંધન તોડી વનમાં જતો રહે છે, મનુષ્ય ઓકેલી વસ્તુને છોડી દે છે, સર્પ કાંચળીને છોડી દે છે?, રોહિત જાળને ભેદીને જતું રહે છે*, કપડાં ઉપરથી ધૂળને ખંખેરી નાખવામાં આવે છે, કૌંચ પક્ષી આકાશમાં કોઈ ન રોકે એવી રીતે ઊડી જાય છે, હંસ વિસ્તૃત જાળનું ભેદન કરીને ચાલ્યું જાય છે તે રીતે (બધું) છોડી દેવું જોઈએ. આ ઉપરાંત, દેવ
१ नागो ब्व बंधणं छित्ता अप्पणो वसहिं वए ।
–૩. ૧૪. ૪૮. जीहित्तु संत च महासिलेसं ।
–૩. ર૧. ૧૧. તથા જુઓ ઉ. ૧-૧; ૯-૧૫, ૬૧; ૧૫. ૯-૧૦, ૧૬; ૧૮. ૩૧; ૧૯.
૯૦; ૩૫. ૨-૩ વગેરે २ चिच्चा ण घणं च भारियं पव्वइओ हि सि अणागारियं । મા વંતિ પળો વિ વિ...
–૩. ૧૦. ર૯. તથા જુઓ ઉ. ૧ર. ર૧-રર उ जहा य भोई तणुयं भुयंगो निम्मोयणिं हिच्च पलोइ भुत्तो । મેઘ ગાયા પથતિ મો..... I.
–૩. ૧૪. ૩૪. તથા જુઓ ઉ. ૧૯ .૮૭ ४ छिंदित्तु जालं अवलं व रोहिया मच्छा जहा कामगुणे पहाया ।
–૩. ૧૪. ૩૫. ५ इड्डी वित्तं च मित्ते व पुत्तदारं च नायओ । रेणुअं व पडे लग्गं निद्धणित्ता ण निग्गओ ।।
–૩. ૧૯. ૮૮. ६ नहेव कुंचा समइक्कमंता तयाणि जालाणि दलित्तु हंसा । पलेति पुत्ता य पई य मज्झं ते हं कहं नाणु गमिस्समेकाप ॥
–૩. ૧૪, ૩૬. ૭ એજન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org