________________
તો તેણે શું કરવું જોઈએ ? આ બાબતમાં, ગ્રંથમાં ગુરુનાં કર્તવ્યો નીચે મુજબ દર્શાવવામાં આવ્યાં છે :
૧ વિનીત શિષ્ય મળે તો ગુરુએ સ્પષ્ટ અને સરળ શબ્દોમાં પોતાની કમજોરી છુપાવ્યા વગર શિષ્યને યથાર્થ જ્ઞાન આપવું જોઈએ†.
૨ સારગર્ભિત પ્રશ્નોના જ ઉત્તર આપવા. અસંબંદ્ધ, અસારગર્ભિત અને નિશ્ચયાત્મક વાણી ન બોલવી.
રત્નત્રય
૩ નિપુણ અને વિનીત શિષ્ય મળે એવી અભિલાષા સેવવી. એવા યોગ્ય શિષ્ય ન મળે તો નકામો શિષ્ય-પરિવાર વધાર્યા વગર એકલા ફરવું.
૪ ગુરુનો ઉપદેશ પાપનાશક, કલ્યાાકારક, શાંતિ અને આત્મશુદ્ધિ કરનારો હોય છે. માટે ઉપદેશ આપતી વખતે શિષ્યને પુત્ર-તુલ્ય ગણી તેના લાભને નજર સમક્ષ રાખવો ́. ૫ ઉપદેશનું પાલન ન કરે એવા શિષ્યને ઉપદેશ ન
१ एवं विणयजुत्तस्स सुत्तं अत्थं च तदुभयं । पुच्छमाणस्स सीसस्स वागरिज्ज जहासुयं ॥
२ मुसं परिहरे भिक्खू न य ओहारिणी वए । भासादोसं परिहरे मायं व वज्जए सया || न लवेज्ज पुट्ठो सावज्जं न निरहं न सम्मवयं । अप्पणट्ठा परट्ठा वा उपयस्सन्तरेण वा ॥
उन वा लमज्जा निउणं सहायं गुणाहियं वा गुणओ समंवा । एगो वि पावाइ विवज्जयंतो विहरेज्ज पामेसु असज्जमाणो ||
૬. ૨૭. ૧૪-૧૭.
તથા જુઓ ४ जं मे बुद्धाणुसासन्ति सीएण फरसेण वा ।
मम ला भोत्ति पेहाए पयौ तं पडिस्सए ||
તથા જુઓ
――
―――――
૨૨૭
Jain Education International
પૃ. ૨૨૩, પા. ટિ. ૧.
For Private & Personal Use Only
૧૩. ૧. ૨૩.
૩. ૧. ૨૪-૨૫.
૧૩. ૩૨. ૫.
-૩. ૧. ૨૭.
www.jainelibrary.org