________________
ઉત્તરાધ્યયન-સૂત્ર : એક પરિશીલન
૧ દેવ, મનુષ્ય વગેરે પાસેથી સર્વત્ર આદર પ્રાપ્ત કરે છે†. ૨ કીર્તિનો વિસ્તાર કરી, સહુનો આશ્રયદાતા બને છે. ૩ ગુરુ પ્રસન્ન થઈ તેને સમસ્ત જ્ઞાન આપે છે.
૪ સંદેહ-રહિત થઈ, તપ વગેરેનું સેવન કરી દિવ્ય જ્યોતિ પ્રાપ્ત કરે છે .
૫ જેમ સુશીલ બળદને ગાડીમાં જોડવામાં આવે ત્યારે સ્વયંને તથા માલિકને જંગલમાંથી બહાર લઈ જઈ સારા સ્થાને પહોંચાડે છે તે રીતે વિનીત શિષ્ય પણ પોતાનું અને બીજાનું કલ્યાણ કરે છે.
૬ મૃત્યુ પછી કાં તો મોક્ષ પ્રાપ્ત કરે છે અથવા શક્તિશાળી (ૠદ્ધિધારી) દેવ બને છે‘.
૨૨૬
ગુરુનાં કર્તવ્યો :
ગ્રંથમાં ગુરુ પાસે આચાર્ય, બુદ્ધ, ગુરુ, પૂજ્ય, ધર્માચાર્ય, ઉપાધ્યાય, ભન્તે, ભદન્ત આદિ શબ્દોનો પ્રયોગ કરવામાં આવેલ છે અને તે ઉપરથી ગુરુના ગુણોનો ખ્યાલ આવે છે. આ પ્રકારના ગુરુને વિનીત કે અવિનીત શિષ્ય મળે
१ स दैवगंधव्वमणुस्सपूइए चइन्तु यदेहं मलपंकपुव्वयं सिद्ध वा हवइ सासए देवे वा अप्परए महिडिढए ||
२ नच्चा नमइ मेहावी लीए कित्ती से जायए । हवई किच्चाणं सरणं भूयाणं जगई जहा ॥
3 पुज्जा जस्स पसीयंति संबुद्धा पुव्वसंयुया । पसन्ना लाभइस्संति विकसं अट्ठियं सुयं ॥
४ स पुज्जसत्थे सुविणीयसंसए... महज्जुई पंचवयाई पालिया
૫ વળે વમાણસ.....સંસામે અવત્તર્ર |
૬ જુઓ - પા. ટિ. ૧ અને ૪
૭ આચાર્ય -ઉ. ૮. ૧૩; ૧. ૪૦-૪૧, ૪૩; ૧૭.૪; ૨૭.૧૧
Jain Education International
-
૧૩. ૧. ૪૮.
For Private & Personal Use Only
૩. ૧. ૪૫.
—૩. ૧. ૪૬.
બુદ્ધ - ૧.૮, ૧૭, ૨૭. ૪૦, ૪૨. ૪૬. ગુરુ - ૧. ૨. ૩. ૧૯-૨૦, ૨૬.૮. પૂજ્ય - ૧. ૪૬. ધર્માચાર્ય - ૩૬. ૨૬૬. ઉપાધ્યાય - ૧૪, ૪.
-
ભત્તે-ભદન્ત
૯. ૫૮; ૧૨-૩૦, ૨૦. ૧૧; ૨૩. ૨૨; ૨૬. ૯. ૨૯મું
અધ્યયન
૧૩. ૧. ૪૭.
૧૩. ૨૭. ૨.
www.jainelibrary.org