________________
રત્નત્રય
૨૦૫
ગણાવવામાં નથી આવ્યા પણ સમ્યગ્દર્શનની ધારક સમ્યગ્દષ્ટિના પ્રથમ “સરાગ' અને “વીતરાગ” એવા બે પ્રકારો પાડીને સરાગ-સમ્યગ્દષ્ટિના આ ભેદો ગણાવવામાં આવ્યા છે. આ ઉપરાંત, આ દસ ભેદોનું વ્યાખ્યાન કરતી વખતે સ્થાનાંગસુત્રને વૃત્તિકાર શ્રી અભયદેવસૂરિ તથા પ્રજ્ઞાપના-સૂત્રના રચનાકાર શ્રી આર્યશ્યામ ઉત્તરાધ્યયનની ગાથાઓને જેમને તેમ ઉદ્ધત કરે છે.
ગુણભદ્રરચિત આત્માનુશાસન'માં પણ સમ્યકત્વના આ દસ ભેદનો ઉલ્લેખ મળે છે. પરંતુ ત્યાં તેની સાથે “રુચિ' શબ્દ જોડવામાં આવેલ નથી તથા તેનાં નામ અને ક્રમમાં પણ અંતર છે. “આત્માનુશાસન'ના હિન્દી ટીકાકાર પં. વંશીધરે આ ભેદોનો આધાર માત્ર ઉત્પત્તિની નિમિત્તકારણતાને ગોલ નથી પણા સ્વરૂપની હીનાધિકતાને પણ કારા તરીકે દર્શાવેલ છે. પણ યાકોબીએ ગ્રંથોક્ત સર્વ ભેદોને ઉત્પત્તિપૂલક જ માન્યા છે'.
નિમિત્તકારણની વિવિધતાને કારણે જો કે સમ્યગ્દર્શનના અનેક ભેદો પાડી શકાય તથાપિ ઉત્પત્તિ પ્રત્યે નિમિત્ત કારણની અપેક્ષા અને અનપેક્ષાની દૃષ્ટિએ સંક્ષેપમાં તેને બે ભાગોમાં વહેંચી શકાય: જેમકે સમ્યકત્વની વ્યાખ્યાથી પણ
१ दसविघे सरागसम्मइंसणे पत्रत्ते, तं जहानिसग्गुवतेसरुई आणरुती सुत्त बीजरुतिमेव । अभिगम वित्थाररुती किरिया सखेव धम्मरुती ।।
–નફિસૂત્ર ૧૦. ૭૫૧ (પૃ. ૪૭૬). से कि तं सरागदंसणारिया ? सरागदंसणारिया दसविहा पन्नता । तं जहा-निसग्गुव. ।
–પ્રજ્ઞાપના, પદ્ ૧, સૂત્ર ૭૪, પૃ. ૧૭૮. ૨ એજન 3 आज्ञामार्गसमुद्रभवभुपदेशात् सूत्रवीजंसक्षेपात् । विस्तारार्थाभ्यां भवमवपरमावादिगाढे च ।।
–માત્માનુરાસન, રોક ૧૧. જુઓ – એ જ શ્લોક ૧ર-૧૪. ૪ માત્માનુરીયન, પૃ. ૧૮. ૫ સે. ૩. , પૃ. ૧૫૪.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org