________________
ઉત્તરાધ્યયન-સૂત્ર : એક પરિશીલન
૧. નિઃશંકિત (તત્ત્વોમાં કોઈ પ્રકારની શંકા ન હોવી)
૨. નિ:કાંક્ષિત (સાંસારિક વિષય-ભોગોની ઈચ્છા ન કરવી)
૩. નિર્વિચિકિત્સા (ધર્મના ફળ બાબત સંદેહ ન કરવો)
૪. અમૂઢ દૃષ્ટિ (અનેક પ્રકારના મતમતાંતરો જોઈને પણ તથ્યોમાં અવિશ્વાસ
ન કરવો અર્થાત્ મૂઢતા પામ્યા વગર ધર્મ પ્રત્યે શ્રદ્ધા દઢ રાખવી)
૫. ઉપહાં' (ગુણી પુરુષોની પ્રશંસા કરવી).
૬. સ્થિરીકરણ (ધર્મમાંથી પતિત થનારને સન્માર્ગે દૃઢ રીતે વાળવો).
૨૦૦
૭. વાત્સલ્ય (સહધર્મિઓ સાથે પ્રેમભાવ રાખવો).
૮. પ્રભાવના (ધર્મના પ્રચાર અને ઉન્નતિ માટે પ્રેમભાવ રાખવો). આમ, આ આઠ અંગોમાં પ્રથમ ચાર નિષેધાત્મક છે અને બાકીનાં ચાર વિધેયાત્મક છે. સમ્યક્ત્વની દૃઢતા માટે ગ્રંથમાં આ ઉપરાંત અન્ય ત્રણ ગુણો પણ આવશ્યક છે એમ દર્શાવવામાં આવ્યું છે”. ૧ જીવાદિ તથ્યોનું પુનઃ પુનઃ અનુચિંતન કરવું. ૨ પરમાર્થદર્શી મહાપુરુષોની સેવા કરવી અને. ૩ સત્યાર્ગમાંથી પતિત અને મિથ્યા ઉપદેશ દેનાર મિથ્યાદષ્ટિવાળાઓના સંપર્કનો ત્યાગ કરવો.
૧
આ ગુણો ઉપરાંત, સમ્યક્ત્વના વિઘાતક જેટલા દોષો સંભવે તે સર્વનો ત્યાગ પણ જરૂરી છે. ગ્રંથમાં સમ્યક્ત્વના વિઘાતક એવા કેટલાક દોષો અંગે પણ જણાવવામાં આવ્યું છે અને તેમનો ત્યાગ કરવો જરૂરી છે, જેમ કે
૧ ‘ઉપબૃહા’ને ‘ઉપમૂહન' પણ કહેવામાં આવે છે. તેનો અર્થ આ પ્રમાણે છે : પોતના ગુણો અને ગુરુ આદિના દુર્ગુણોને પ્રકટ ન કરવા. —સમીવીન ધર્મશાસ્ત્ર,રો, ૧૫. ૨ જેમ કે રાજીમતીએ રથનેમીને ધર્મમાં સ્થિર કરેલો. જુઓ પરિશિષ્ટ ૨. 3 परमत्थसंथवो वा सुदिट्ठपरमत्थसेवणं वावि । बावन्नकुदंसणवज्जणा य सम्मत्तसद्दहणा ||
४ दंडाणं गारवाणं च सल्लामं च तियं तियं । जे मिक्खू चयई निच्वं से न अच्छइ मंडले ||
૧૩. ૩૧. ૪.
તથા જુઓ – ઉ. ૧૯. ૯૦, ૯૨; ૨૭. ૯; ૩૦. ૩; ૩૧. ૧૦.
Jain Education International
૩. ૨૮. ૨૮.
For Private & Personal Use Only
www.jainelibrary.org